Thursday, January 21, 2021

LATEST ARTICLES

શેરબજારમાં વેચવાલીનો માહોલ જામતા સેન્સેક્સ ૪૭૦ અંક ઘટ્યો

દિવસના અંતે સેન્સેક્સ ૪૮૫૬૪ની સપાટીએ બંધ, નિટી ૧૫૨ અંક માઇનસ બજારમાં વેચવાલીનો માહોલ જામતા તેની અસર સ્થાનિક શેરમાર્કેટમાં...

કોવિડ -૧૯: ચીનમાં આઇસ્ક્રીમના ત્રણ સેમ્પલ કોરોના સંક્રમિત મળ્યા

ચીનમાં આઇસ્ક્રીમ કોરોના સંક્રમિત જોવા મળ્યો તો પ્રશાસનના હોંશ ઉડી ગયા! સ્વાસ્થ્ય વિભાગના અધિકારી એ લોકોની તપાસમાં લાગ્યા છે જેમને સંક્રમણનો ખતરો...

કોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના

નીમરાના અથવા જેસલમેરમાં ફેબ્રુઆરીમાં કોંગ્રેસ અધિવેશન યોજાઈ શકે નેતૃત્વના શૂન્યાવકાશનો સામનો કરતી કોંગ્રેસ ફરી એકવાર પક્ષનું સુકાન રાહુલ...

સ્માર્ટ સિટીના રેક્રિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી વારાણસી શહેર નંબર-૧ બન્યું

મોદીના મેજિક ટચથી રેિંક્ધગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી સ્માર્ટ સિટીના રેક્રિંગમાં વારાણસી શહેર નંબર-૧ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં...

મહારાષ્ટ્ર સરકારે કોરોના વેક્સીનેશન પર ૧૮ જાન્યુઆરી સુધી લગાવ્યો પ્રતિબંધ

મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ સામે ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનને બે દિવસ માટે અટકાવ્યું છે. વેક્સીનેશન અભિયાન પર ૧૮ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રમાં પ્રતિબંધ...

સરકાર ઉપલબ્ધિઓ ના ગણાવે, એક ‘સ્પષ્ટ અને મજબૂત રણનીતિ સામે મૂકે

વિદેશ મંત્રાલયની મીિંટગમાં ચીનને લઇ રાહુલ ગાંધીએ કહૃાું- વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ખૂબ આકરી ચર્ચા જોવા મળી....

૫૦ વર્ષથી વધુની ઉંમરના લોકોની વેક્સીનેશનની સાથે મંત્રીઓને અપાશે રસી: રાજનાથ

મોદી સરકારના મંત્રીઓ ક્યારે લેશે કોરોના વેક્સીન? રાજનાથ સિંહે આપી જાણકારી રાજનાથ સિંહે કહૃાું કે, જનતાને દેશના...

જો ભાજપ સત્તામાં આવશે તો મુસ્લિમોની ઉલટી ગણતરી શરૂ થશે

પ.બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે નુસરત જહાંનું ભડકાઉ નિવેદન, કહૃાું - વિવાદોમાં રહેવું તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેત્રી નુસરત...

વ્હાઈટ હાઉસમાં પ્રથમ વખત ભારતીયોનો દબદબો, બિડેને ૨૦ લોકોને કર્યા નૉમિનેટ

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડન ૨૦ જાન્યુઆરીના રીપ શપથ લેશે. બાઈડન પ્રશાસનમાં મહત્વના પદો પર ૧૩ મહિલાઓ સહીત ઓછામાં ઓછા ૨૦ ભારતીય-અમેરિકીઓના...

પીએમ કેર્સ ફંડની પારદર્શિતાને લઇ ૧૦૦ પૂર્વ આઈએએસ અધિકારીઓનો વડાપ્રધાનને પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૦૦ પૂર્વ સિવિલ સેવા અધિકારીઓએ એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પૂર્વ સિવિલ સેવા અધિકારીઓના જૂથે પોતાના ઓપન લેટરમાં...

Most Popular

એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’, આટલું બોલતાં સોમાભાઈ મોદી રડી પડ્યા

અમને ખબર તો હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ વડનગરમાં વડીલોની સેવા અર્થે એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. આ વૃદ્ધાશ્રમની અમે મુલાકાત...

આવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી

આવતા ૧૦ વર્ષમાં દેશના ૧૯ રાજ્યમાં આવેલા ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસની યોજનાને ગુરુવારે સંસદે મંજૂરી આપી હતી. જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે...

પોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો

રાજકોટમાં જ્યુબેલી શાકમાર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહૃાો હોય તેવો વીડિયો વાઇરલ થયો...

ફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો દાવો, એક્સપર્ટે કહ્યું- આ લિસ્ટને સાચું માનીને દવાઓ લેવી તે જીવલેણ સાબિત થઈ...

શું થઈ રહ્યું છે વાઈરલઃ સોશિયલ મીડિયા પર દવાઓનું એક લિસ્ટ વાઈરલ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાઓ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા લોકો...
× Get Now Free E-Newspaper.