Thursday, January 21, 2021

LATEST ARTICLES

ગાંધી આશ્રમ પાસે કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ, રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત

ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ...

આઈપીએલ ન રમવાના કારણે ૨૦૨૧ની સિઝનમાંથી પણ બહાર થઇ શકે છે રૈના-હરભજન

આઈપીએલ ૨૦૨૦ શરૂ થાય તેનાં ઠીક પહેલાં ચેન્નાઈ સુપરિંકગ્સના બે દિગ્ગજ ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજરન સિંહે આ સિઝનમાં ન રમવાનો...

અમરેલીમાં સ્કૂલ ફી મુદ્દે વિપક્ષ નેતા ધરણા પર બેઠા, પોલીસે કરી અટકાયત

અમરેલીના વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે સ્કૂલોની ફી મુદ્દે પ્રતિક ધરણાં પર બેઠા હતા. જે દૃરમિયાન પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દૃરમિયાન...

બીસીસીઆઈની તમામ ટીમોને ચેતવણી: બાયો બબલનો નિયમ તોડનારને થશે ભારે દંડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બાયો બબલના નિયમનાં ઉલ્લંઘન પર ખેલાડીને ટુર્નામેન્ટથી હટાવી દેવામાં આવી શકે છે અને તેની ટીમને એક કરોડ રૂપિયાનો...

ખેડૂત બિલ અને સ્કૂલોની ૧૦૦ ટકા ફી માફી મુદ્દે કોંગ્રેસના ધરણા, ૨૦ની અટકાયત

ભરૂચના જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખેડૂત બિલનો વિરોધ અને સ્કૂલોમાં પ્રથમ સત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે ધરણા કર્યાં હતા. આ સમયે...

મહિલા ટી૨૦માં ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સિરિઝમાં ક્લીન સ્વીપ કર્યું

ઈંગ્લેન્ડની મહિલા ટીમે ટી૨૦ સીરીઝ ૫-૦થી જીતી છે. ટીમે સીરીઝની છેલ્લી મેચમાં વિન્ડીઝને ૩ વિકેટે હરાવ્યું. ઈંગ્લેન્ડે પ્રથમ વખત ૫ મેચની સીરીઝમાં...

સંજુ સેમસનની બેટીંગથી મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના થઈ પ્રભાવિત

ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝનની વિવિધ મેચો અત્યારે અમિરાતના મેદૃાનો પર ધૂમ મચાવી રહી છે. દૃરરોજ તેની મેચનો રોમાંચ જોવા મળી રહૃાો...

મુકેશ ખન્ના કપિલ શર્માના શો પર ભડક્યાં, અશ્ર્લિલતા ફેલાવવાના કર્યા આક્ષેપો

કપિલ શર્માના જાણીતા કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો ઘણા લાંબા સમયથી દૃર્શકોનું ભારે મનોરંજન કરી રહૃાો છે. આ શોમાં અત્યાર સુધીમાં...

અક્ષય કુમારની ’બેલ બોટમ’ ૨ એપ્રિલ ૨૦૨૧ના રોજ સિનેમાઘરમાં રિલિઝ થશે

બોલીવુડના ખેલાડી અક્ષય કુમારએ પોતાની આગામી ફિલ્મ ’બેલ બોટમ’ની શૂિંટગ પુરી કરી લીધી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂિંટગ...

જામનગરમાં ભાવી ડોક્ટરે યુનિવર્સિટીની બિલ્ડિંગ પરથી લગાવી મોતની છલાંગ

શહેરમાં આવેલી યુનિવર્સિટીની બિલ્ડિંગ પરથી કૂદૃીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગુજરાત આયુર્વેદિૃક યુનિવર્સિટીમાં બી.એ.એમ.એસ.(આયુર્વેદિૃક ડોક્ટર)નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી...

Most Popular

એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ:ભૂકંપ આવ્યો ત્યારે નરેન્દ્રભાઈએ પરિવાર પહેલાં વડનગરના ‘તોરણ’ની સલામતીનું પૂછ્યું’, આટલું બોલતાં સોમાભાઈ મોદી રડી પડ્યા

અમને ખબર તો હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ વડનગરમાં વડીલોની સેવા અર્થે એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. આ વૃદ્ધાશ્રમની અમે મુલાકાત...

આવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી

આવતા ૧૦ વર્ષમાં દેશના ૧૯ રાજ્યમાં આવેલા ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસની યોજનાને ગુરુવારે સંસદે મંજૂરી આપી હતી. જળશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે...

પોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો

રાજકોટમાં જ્યુબેલી શાકમાર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહૃાો હોય તેવો વીડિયો વાઇરલ થયો...

ફેક ન્યુઝ એક્સપોઝ:દવાઓનું આ વાઈરલ લિસ્ટ કોવિડ-19થી બચવા માટે રામબાણ હોવાનો દાવો, એક્સપર્ટે કહ્યું- આ લિસ્ટને સાચું માનીને દવાઓ લેવી તે જીવલેણ સાબિત થઈ...

શું થઈ રહ્યું છે વાઈરલઃ સોશિયલ મીડિયા પર દવાઓનું એક લિસ્ટ વાઈરલ થઈ રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાઓ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા લોકો...
× Get Now Free E-Newspaper.