Monday, January 25, 2021
Home Latest બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ એડવાઈઝરનો દાવો: કોરોનાને વેકસીનથી રોકી શકાશે નહીં

બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ એડવાઈઝરનો દાવો: કોરોનાને વેકસીનથી રોકી શકાશે નહીં

એક બાજુ આખા વિશ્ર્વમાં કોરોના વાયરસની ૧૫૦ વેકસીન પર કામ ચાલી રહૃાું છે ત્યારે ટોપ એક્સપર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ એડવાઈઝર સર પેટ્રિક વોલેસનું કહેવું છે કે કોરોનાને વેકસીનથી રોકી શકાશે નહીં. વેકસીન આવતા વર્ષે માર્ચ પહેલાં આવશે પણ નહીં. વોલેસનું કહેવું છે કે આજ સુધી ફક્ત ચિકન પોક્સ જ એવી બીમારી રહી છે જેને મટાડી શકાઈ છે. વોલેસનું કહેવું છે કે કોરોનાની સારવાર સીઝનલ તાવ જેવી હોઈ શકે છે.

તેઓ કહૃાું કે રિસર્ચ પહેલાં કરતાં સારું થઈ રહૃાું છે પરંતુ હજુ સુધી કોઈ એવી વેકસીન આવી નથી જે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે. પેટ્રિકે કહૃાું કે એવી વેકસીન મળે કે જેનાથી ઈન્ફેક્શનને સંપૂર્ણ રીતે રોકી શકાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. પેટ્રિકનું કહેવું છે કે આ વાતની સંભાવના વધારે છે કે બીમારી ફેલાતી રહેશે તો ક્યારેક સામાન્ય રહેશે. જો કે તેઓએ ચોક્કસથી કહૃાું છે કે વેકસીનેશનથી ઈન્ફેક્શનની શક્યતા ઘટશે.

વાયરસના કારણે જે બીમારીની ગંભીરતા અને તીવ્રતા વધશે. ત્યારબાદૃ તે સામાન્ય લૂ જેવી થશે. તેઓએ કહૃાું કે આવનારા કેટલાક મહિનામાં નક્કી થશે કે કોઈ વેકસીન સુરક્ષા આપે છે તો તે કેટલા સમય સુધી અસર કરશે. સર પેટ્રિકનું કહેવું છે કે અનેક વેકસીન કેન્ડિડેટે ઈમ્યૂન રિસ્પોન્સ આપ્યો છે અને ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ખ્યાલ આવે છે કે તે ઈન્ફેક્શન સામે લડી શકશે કે કેમ, તેઓએ કહૃાું કે તેનાથી એ પણ ખ્યાલ આવે છે કે વેકસીન કેટલી સુરક્ષિત છે અને વસતીને પહોંચી વળવા કેવી રીતે આપી શકાશે. તેઓએ કહૃાું કે આવનારા માર્ચ પહેલાં વેકસીન સામાન્ય લોકો સુધી પહોંચવી મુશ્કેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.