Monday, January 18, 2021
Home Latest બીચ પર કપડાં વગર દોડ્યા ૫૫ વર્ષીય મિલિન્દ સોમણ, ફોટો કર્યો શેર

બીચ પર કપડાં વગર દોડ્યા ૫૫ વર્ષીય મિલિન્દ સોમણ, ફોટો કર્યો શેર

એક્ટર અને મોડલ મિલિન્દ સોમણ ૪ નવેમ્બરે ૫૫મો જન્મદિવસ મનાવી રહૃાા છે પરંતુ હંમેશાંની જેમ તેમણે બર્થડે પર શોકિંગ વસ્તુ કરી છે. મિલિન્દે સોશિયલ મીડિયા પર તેનો ન્યૂડ ફોટો શેર કર્યો છે અને લખ્યું છે, હેપ્પી બર્થડે ટુ મી. આ ફોટો તેની પત્ની અંકિતા કુંવરે ક્લિક કર્યો છે. જોકે, બીચ ક્યાંનો છે તેનો ઉલ્લેખ પોસ્ટમાં નથી. મિલિન્દની પત્ની અંકિતાએ કપલ ફોટો શેર કરી બર્થડે વિશ કરતા લખ્યું, ’તે વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા જેની પાસે મારું દિલ અને આત્મા છે. હું તને મારા અસ્તિત્વના દરેક અણુ સાથે પ્રેમ કરું છું.

હું તને દરેક દિવસે સેલિબ્રેટ કરું છું. ૧૨ કિલોમીટર બીચ રિંનગ બાદ ટમેટા જેવા લાલ થઇ ગયા. બર્થડે બોય મિલિન્દ અઠવાડિયાંમાં ૩થી ૪ વખત રનીંગ કરે છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહૃાું હતું કે તે ૯ વર્ષની ઉંમરે જ નેશનલ સ્વીમીંગ ચેમ્પિયન હતા. ત્યારબાદ ૨૩ વર્ષ સુધી સ્વીમીંગમાં એક્ટિવ પણ રહૃાા. સ્વીમીંગ છોડ્યા બાદ ૩૮ વર્ષ સુધી કોઈ ફિઝિકલ એક્ટિવિટી ન કરી પણ તેનાથી તેના વજનમાં કઈ ફર્ક ન પડ્યો.

૧૯ વર્ષની ઉંમરથી અત્યારસુધી તેમનું વજન એકસરખું જ છે. ફોટો જોઈને જ ટ્રોલર્સ અને મીમર્સ એક્ટિવ થઇ ગયા અને તેમણે મિલિન્દને એકથી એક ચડિયાતા મીમ બનાવીને ગિફટ આપી. કોઈએ તેમના મોડિંલગના દિવસોના ન્યૂડ ફોટો સેશનના ફોટો શેર કર્યા તો કોઈએ અન્ડરગાર્મેન્ટ્સ બનાવી દીધા. જોકે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી કપલે હંમેશાંની જેમ આ વખતે પણ આ ટ્રોલર્સ અને મીમર્સની ચિંતા નથી કરી. તે બંને આ ખાસ દિવસ એન્જોય કરી રહૃાા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.