Sunday, January 17, 2021
Home GUJARAT સુરતમાં જે.વી.કાકડિયા પર ઈંડા ફેંકનાર બે શખ્સની કરાઈ ધરપકડ

સુરતમાં જે.વી.કાકડિયા પર ઈંડા ફેંકનાર બે શખ્સની કરાઈ ધરપકડ

સુરતના યોગીચોકમાં યોજાયેલી ભાજપની સભામાં જે.વી.કાકડિયા પર ઈંડા ફેંકનાર બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભાજપ દ્વારા યોગીચોકમાં વિજય વિશ્ર્વાસ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા ધારીથી ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. જેથી હોબાળો પણ થયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગૌરવ કાકડીયા અને પ્રિયમ વિરાણીની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.