વડોદરામાં દારૂ પકડાતા ગોત્રી પોલીસના પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ

અકોટા હાઉસીંગ બોર્ડમાં યોગેશ પાટિલ અને તેના બે ભાઈ દૃારૂનો ધંધો ચલાવી રહૃાા રહૃાા હોવાની વિગત સ્ટેટ મોનિટિંરગ સેલને મળી હતી. આ ટીમે ત્યાં દરોડા પાડી રૂ. ૨.૬૮ લાખનો દૃારૂ અને રૂ. ૨ લાખની વાન મળી કુલ રૂ. ૪.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દૃારૂનો ધંધો કરતા પકડાયેલો જિતેન્દ્ર પાટિલ અને અનિલ ઉત્તેકરની સ્ટેટ મોનિટિંરગ સેલની ટીમે પૂછપરછ કરી હતી. દૃારૂનો સપ્લાય લાલુ િંસધીએ કર્યો હોવાની વિગત બહાર આવી હતી.

આ ઉપરાંત છેલ્લા ૭ દિૃવસથી તેઓ ધંધો કરતા હોવાની પણ માહિતી બહાર આવી હતી. રાજ્યના પોલીસ વડાએ ઉપરોક્ત બનાવ અંગે બેદૃરકારી દૃાખવવા બદૃલ ગોત્રીના પીઆઈ એ. બી. ગોહિલ અને જેતલપુર પોલીસ ચોકીના પીએસઆઈ એચ. જી. ગોહિલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.