Thursday, January 21, 2021
Home Female બાપુનગરમાં ૧ કિલો ગાંજા સાથે મા-દીકરી ઝડપાઇ, ૨ ભાઈ ફરાર

બાપુનગરમાં ૧ કિલો ગાંજા સાથે મા-દીકરી ઝડપાઇ, ૨ ભાઈ ફરાર

બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે, ઈકબાલ પઠાણ અને તેનો ભાઈ આમિર પઠાણ ગાંજાનો ધંધો કરે છે. તેઓ ગાંજાનો જથ્થો અહીં વેચવા માટે લાવ્યા છે અને આ જથ્થો તેમની માતા અને બહેનને આપ્યો છે. આથી પોલીસે રેડ કરીને રિહાની બીબી અને તેમની દીકરી તૈયબ્બા પઠાણને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા મહિલા આરોપી પાસેથી ૧ કિલો ૪૪૮ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૧૪,૪૮૦ જેટલી છે. પોલીસે રેડ કરી ત્યારે ગાંજો મંગાવનારા ઈકબાલ અને આમીર નાસી ગયા હતા. આથી પોલીસે તે બંનેની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે ૨ મહિલા આરોપી અને અન્ય ૨ ફરાર આરોપી વિરુધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ

બર્ડ લૂ ઇફેક્ટ લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને...

ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-ભાજપથી નથી ડરતો: રાહુલ ગાંધી

દેશની સમગ્ર ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપવની ફિરાકમાં મોદી કોરોના સંકટ, કિસાન આંદૃોલનના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર...

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દેશને ૧ કરોડ વેક્સિનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે

દુ]નિયાના અનેક વિકસીત અને શક્તિશાળી દેશો હજી પણ કોરોના વાયરસ સામે ઝઝુમી રહૃાાં છે ત્યારે ભારતે કોરોનાની એક નહીં બબ્બે વેક્સીન બનાવીને...

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

Recent Comments

× Get Now Free E-Newspaper.