Thursday, January 21, 2021
Home GUJARAT પોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો

પોલીસની દાદાગીરી: શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રૌફ જમાવ્યો

રાજકોટમાં જ્યુબેલી શાકમાર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહૃાો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી શાકભાજી વેચનાર લોકો પર પોતાનો રોફ જમાવતો જોવા મળ્યો હતો. આ સાથે જ પગથી લાત મારી શાકભાજી રસ્તા પર વેર વિખેર કરી નાખ્યું હતું. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

વીડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી હાથમાં લાકડી લઈને શાકભાજી વેચતા ગરીબ લોકો પર પોતાનો રોફ જમાવી રહૃાો છે. સાથે જ શાકભાજીના ઢગલાને લાત મારી શાકભાજીને રસ્તા પર ફેંકી દૃીધુ હતું. આ સાથે જ લાકડીને હાથમાં રાખી દાદાગીરી કરતો જોવા મળ્યો હતો.

રાજકીય મેળાવડા સામે પોલીસ મુકપ્રક્ષેક બનીને તમાશો જોવે છે અને મૌન બની જાય છે. જ્યારે વેપારીઓ અને શાકભાજી વેચતા ફેરિયા પર પોતાનો રોફ જમાવી રહૃાાં છે. રોજનું રોજ કમાયને ખાનારા શાકભાજીવાળાનું શાક રસ્તા પર ફેંકી દઈ પોલીસકર્મી દાદાગીરી કરી રહૃાો હતો. જેને લઈને ફેરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

લાલ કિલ્લાને પ્રવાસીઓ માટે ૨૬મી જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ

બર્ડ લૂ ઇફેક્ટ લાલ કિલ્લામાં મૃત મળી આવેલા કાગડાઓ બર્ડ લૂથી સંક્રમિત હોવાની ખાતરી થયા બાદ સ્મારક ભવનને...

ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, મોદી-ભાજપથી નથી ડરતો: રાહુલ ગાંધી

દેશની સમગ્ર ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપવની ફિરાકમાં મોદી કોરોના સંકટ, કિસાન આંદૃોલનના મુદ્દા પર વિપક્ષ સતત કેન્દ્ર...

સીરમ ઇન્સ્ટિટ્યૂટ દેશને ૧ કરોડ વેક્સિનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે

દુ]નિયાના અનેક વિકસીત અને શક્તિશાળી દેશો હજી પણ કોરોના વાયરસ સામે ઝઝુમી રહૃાાં છે ત્યારે ભારતે કોરોનાની એક નહીં બબ્બે વેક્સીન બનાવીને...

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ: સ્થા.સ્વરાજ્યની ચૂંટણી બુલેટ પેપરથી કરાવવામાં આવે

VVPAT મશીનની ગેરહાજરીમાં રાજ્યનો ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા મુદ્દે જાહેરાત કરે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની...

Recent Comments

× Get Now Free E-Newspaper.