Friday, January 22, 2021
Home Female અમદૃાવાદૃમાં લૉકડાઉનમાં પતિની બીજી પત્ની હોવાનો ફૂટ્યો ભાંડો

અમદૃાવાદૃમાં લૉકડાઉનમાં પતિની બીજી પત્ની હોવાનો ફૂટ્યો ભાંડો

તાજેતરમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન આવ્યું ત્યારે ઘરેલુ હિંસાના કિસ્સામાં વધારો થયો હતો. લૉકડાઉન ખુલ્યા બાદ પણ આવા જ કંઈક હાલ જોવા મળી રહૃાા છે. શહેરના પોલીસ સ્ટેશનમાં એવી પતિ પત્નીની કહાની સામે આવી જે સાંભળી પોલીસની પણ આંખો ચાર થઈ ગઈ હતી. લૉકડાઉનમાં પત્નીથી છૂપાઈને પ્રેમિકા સાથે ધરાઈને વાતો કરનાર પતિ હવે પત્નીની ઝપેટમાં આવી ગયો છે.

પત્નીએ પતિનો ફોન તપાસતા આ ભાંડો ફૂટ્યો અને આખરે પતિ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી ૩૬ વર્ષીય યુવતી ત્રણ માસથી પિયરમાં માતા, પિતા અને પુત્ર સાથે રહે છે. વર્ષ ૨૦૦૬ માં આ મહિલાના લગ્ન સરસપુર પોલીસ ચોકી પાસે રહેતા એક યુવક સાથે થયા હતા. શરૂઆતમાં આ મહિલાને તેના સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. પણ તાજેતરમાં આવેલા લૉકડાઉનમાં આ મહિલાને તેના પતિએ સતાવવાની શરૂ કરી હતી.

લૉકડાઉનમાં આ મહિલાનો પતિ તેનાથી સંતાઈને ફોન પર વાતો કરતો હતો. આ બાબતે તે પૂછતી તો પતિ કઈ જવાબ આપતો ન હતો. જેથી આ મહિલા જાસૂસ બની ગઈ અને તેણે પતિના ફોનમાં જોયું તો તે કોઈ જ્ઞાની નામની યુવતી સાથે વાતો કરતો હોવાનું ચેટમાં મળી આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

રેકોર્ડ હાઇ પર શેરબજાર બંધ : સેન્સેક્સમાં ૩૯૩ પોઇન્ટનો ઉછાળો, નિટી ૧૪૬૦૦ને પાર

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા તેજી જોવા મળી છે. તેથી શેરબજારમાં ખુશી છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ +૩૯૩.૮૩ પોઇન્ટ એટલે ૦.૮૦% ટકાના...

Recent Comments

× Get Now Free E-Newspaper.