હવે શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રા લોન્ચ કરશે ભારતીય ટિકટોક

થોડા સમય પહેલા ભારતમાં ૧૦૦થી પણ વધુ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ટિકટોક, પબજી, બિગો જેવી અનેક એપ્સનો સમાવેશ થયો હતો. થોડા દિવસો પહેલા અક્ષય કુમારે પબજીના ચાહકો માટે ફૌજી નામની એપ લોન્ચ કરી હતી. ત્યારે હવે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ટિકટોકના સ્થાને નવી એપ લોન્ચ કરવાના છે. જેથી ભારતના યુઝર્સો આ એપને આનંદથી માણી શકશે. રાજ કુંદ્રાએ આ વાતને સમર્થન આપતાં કહૃાું હતું કે, જે એ સ્ટ્રીમ એ ભારતીય એપ છે જેના વિવિધ ફિચર્સ છે.

સરહદ પર ચીન સાથે તણાવ વધી જતા ભારતમાં ચાઇનીઝ એપ્સ બંધ કરી દેવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ ઇલોકટ્રોનિકસ એન્ડ ઇન્ફર્મેશન ટેકલનોલીજીના અનુસાર ભારતમાંથી આ ચાઇનીઝ એપ્સ ડાટા શેર કરતું હતું જે ભારત માટે બહુ મોટું જોખમ હતું. ચાઇનીઝ એપ બંધ કર્યા બાદ ભારતની વિવિધ એપ લોન્ચ કરવામાં આવી રહી છે. પબજીના ઓપ્શન તરીકે ફૌજીઆવી રહી છે. તો ટિકટોકના સ્થાને નવી એપ લોન્ચ કરવાની જાહેરાત શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ટિકટોકના સ્થાને નવી એપ લોન્ચ કરવાના છે. જેથી ભારતના યુઝર્સો આ એપને આનંદથી માણી શકશે.દ્વારા કરવામાં આવી છે.