Wednesday, January 27, 2021
Home Entertainment લક્ષ્મી બોમ્બ ફિલ્મના શુટિંગ સમયે કેવી તકલીફો પડેલી તેનો અક્ષય કુમારે ખુલાસો...

લક્ષ્મી બોમ્બ ફિલ્મના શુટિંગ સમયે કેવી તકલીફો પડેલી તેનો અક્ષય કુમારે ખુલાસો કર્યો

બોલિવૂડ ખિલાડી એટલે કે અક્ષય કુમારે તેની ફિલ્મી કરિયર દરમિયાન તમામ પ્રકારના પાત્રો ભજવ્યા છે. પરંતુ અક્ષય જેવું પાત્ર આગામી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બમાં નિભાવવાનો છે તેવા પાત્રમાં તમે પહેલા ક્યારેય પડદા પર જોયો નહીં હોય.

અક્ષય પોતે કહે છે કે ‘લક્ષ્મી બોમ્બની ભૂમિકા તેની કારકિર્દૃીની સૌથી મુશ્કેલ ભૂમિકા છે. ખાસ કરીને કલાકો સુધી સાડી પહેરીને તે પાત્ર નિભાવવું અક્ષય માટે એક પડકારજનલ રહૃાું છે. તેણે પોતે જ કહૃાું છે કે શરૂઆતમાં તેની સાડી ઘણી વાર ખુલી જતી હતી, પરંતુ પછી ધીરે ધીરે તેને સંભાળવી ફાવી ગઈ હતી.

અક્ષયે કહૃાું, ‘જો હું એક શબ્દૃમાં કહું તો સાડી દુનિયાનો સૌથી ગ્રેસફુલ પહેરવેશ છે. સાડી પહેરવી એ મારા માટે એક અલગ પ્રકારનો અનુભવ છે. મારી સાડી શુટિંગના શરૂઆતના દિવસોમાં સાડી આપમેળે ખુલી જતી હતી. હું સાડી પહેરીને બરાબર ચાલી પણ શકતો ન હતો. સાડી પહેરીને લડવાનું, નાચવાનું બધું ભૂલી જતો હતો. પરંતુ આભાર માનીએ મારા કોસ્ચ્યુમ ડિઝાઇનર્સનો જેઓ દર વખતે મારી સાડીની પ્લેટસ ઠીક કરતા હતા અને પલ્લુ સુધારતા હતા.

આ પાત્ર મારા માટે માનસિક રીતે ખૂબ જ પડકારજનક હતું, પરંતુ મારા ડિરેક્ટર તેને ખૂબ સારી રીતે મેનેજ કર્યું. તે હંમેશાં મારી સાથે ઉભા રહેતા હતા. અક્ષયની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ આવતા મહિનાની નવમી તારીખે એટલે કે નવમી નવેમ્બરે ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.