Friday, January 22, 2021
Home Entertainment નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો વીડીયો

નેહા કક્કડ અને રોહનપ્રિતની થઇ સગાઇ, બહાર આવ્યો ફંક્શનનો વીડીયો

બોલિવૂડ સિંગર નેહા કક્કડ પાસે તેના ફેન્સ માટે અત્યંત સારા સમાચાર છે. લગ્નના સમાચારો વચ્ચે આખરે નેહા રોહનપ્રિત સિંહ બની ગઈ છે. નેહાએ તેની સગાઇનો વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. નેહાની આ પહેલી લગ્નની વિધી છે. વીડિયોમાં નેહા અને રોહનપ્રિત સિંહ અત્યંત ખુશ દેખાઈ રહૃાા છે. સેલ્ફી ક્વીન નેહા કક્કડ અને તેના બોયફ્રેન્ડ સિંગર રોહનપ્રિતસિંહએ પરિવારની હાજરીમાં સગાઈ કરી છે.

આ દરમિયાન બંને ઢોલ-નગારાની વચ્ચે એકસાથે ડાન્સ કરતા અત્યંત ખુશ જોવા મળી રહૃાા છે. નેહા દુલ્હનના કપડામાં અને રોહનપ્રિત સુંદર શેરવાનીમાં જોવા મળી રહૃાા છે. બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટપણે જોઇ શકાય છે. નેહા કક્કડ અને રોહનપ્રિતનું ગીત ‘નેહુ દા વ્યાહ પણ ૨૧મીએ રિલીઝ થવાનું છે.

તેની સગાઇનો વીડિયો શેર કરતી વખતે નેહાએ લખ્યું કે, ‘નેહુ દા વ્યાહ વીડિયો ટૂંક સમયમાં રિલીઝ થઈ રહૃાો છે. ત્યાં સુધી મારા ફેન્સ અને ‘નેહુપ્રીતના પ્રેમીઓ માટે એક નાનો ઉપહાર. આઈ લવ યુ રોહનપ્રીત અને પરિવાર આભાર. મિસ્ટર અને મિસિસ કક્કર એટલે મમ્મી-પપ્પા આ સુંદર સમારોહ માટે તમારો ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

રેકોર્ડ હાઇ પર શેરબજાર બંધ : સેન્સેક્સમાં ૩૯૩ પોઇન્ટનો ઉછાળો, નિટી ૧૪૬૦૦ને પાર

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા તેજી જોવા મળી છે. તેથી શેરબજારમાં ખુશી છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ +૩૯૩.૮૩ પોઇન્ટ એટલે ૦.૮૦% ટકાના...

Recent Comments

× Get Now Free E-Newspaper.