Monday, January 25, 2021
Home Entertainment તારક મહેતાના પત્રકાર પોપટલાલને તુફાન એક્સપ્રેસમાંથી કઢાયા હાંકી

તારક મહેતાના પત્રકાર પોપટલાલને તુફાન એક્સપ્રેસમાંથી કઢાયા હાંકી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે સૌથી લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલમાં દરેક પાત્ર ઘરઘરમાં જાણીતા છે. આ સિરિયલમાં થોડા સમયથી દરરોજ નવા વળાંક આવી રહૃાા છે. લોકડાઉન બાદ કામ પર જવાનો આનંદ તો ગોકુલ ધામના દરેક પરિવારમાં જોવા મળી રહૃાો છે પરંતુ હવે એવું કાંઇક બનવાનું છે જે આ તમામ આનંદ પર, ખુશીઓ પર પાણી ફેરવી દેનારું છે. આવનારા એપિસોડમાં તમને ખબર પડશે તે પત્રકાર પોપટલાલને તુફાન એક્સપ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

કોરોના વાયરસ બાદ આવેલા લોકડાઉનને કારણે પોપટલાલે તેમની નોકરી ગુમાવી દીધી છે. છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું કે ગોકુલ ધામના લોકો પોતપોતાના કામ પર જવા અંગે ઉત્સાહિત છે. રોશનિંસહ સોઢી તમામને કામ પર મૂકવા જઈ રહૃાો છે. પણ પોપટલાલને ગેરહાજર જોઈને તમામને આશ્ર્ચર્ય થાય છે. તેઓ પોપટલાલને શોધવા તેના ઘરે જાય છે અને ત્યાર બાદ કેટલી બધી તરકીબો અપનાવે છે ત્યારે તેમને જાણવા મળે છે કે પોપટલાલને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

ભાંગી પડેલો પોપટ લાલ ક્યાંક દુર ચાલ્યો જવા માગે છે, તે ગોકૂલ ધામ સોસાયટીથી દુર જતો રહેલા માગે છે. તે આ આઘાત સહન કરી શકતો નથી. પોતાના સાથીને આ રીતે જતો જોઇને ગોકૂલ ધામના લોકો પરેશાન થઈ જાય છે. તેઓ પોપટલાલને રોકવાનો પ્રયાસ કરે છે. તેને સમજાવે છે પરંતુ પોપટલાલ મન મનાવી બેઠા હોય છે. આમ આગામી એપિસોડમાં નવા વળાંક જોવા મળશે. તારક મહેતા ટીવી સિરિયલને બેસ્ટ ટીઆરપી મળે છે અને તેની લોકપ્રિયતા પણ સાતમા આસમાને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.