Monday, January 25, 2021
Home Entertainment કેટરિના કૈફ પ્રથમ સુપરહિરો ફિમેલ ફિલ્મમાં ચમકશે

કેટરિના કૈફ પ્રથમ સુપરહિરો ફિમેલ ફિલ્મમાં ચમકશે

કેટરીના કૈફ અને ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર એકવાર ફરી સાથે કામ કરવાના છે. આ વખતે અલી અબ્બાસ એક સુપરહીરોવાળી થીમ પર ફિલ્મ બનાવવાના છે, કેટરીના આમાં સુપરવુમનના અવતારમાં દેખાશે. આ પ્રકારનો રોલ તે પહેલીવાર પ્લે કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અલી અબ્બાસ આ ફિલ્મને મોટા પાયે બનાવવાની તૈયારી કરી રહૃાા છે. તે આ ફિલ્મને ત્રણથી ચાર દેશમાં શૂટ કરશે. હાલ તે દૃુબઈમાં લોકેશન શોધી રહૃાા છે. મિડ-ડેને આપેલા ઇન્ટરવ્યૂમાં ફિલ્મમેકરે કહૃાું કે તેણે દૃુબઇ અને અબુ ધાબીના ઘણા લોકેશન ફાઇનલ કરી લીધા છે. ટૂંક સમયમાં તે લોકેશન શોધવા માટે પોલેન્ડ અને જ્યોર્જિયા જશે.

આ હિન્દી સિનેમાની પહેલી ફિમેલ સુપરહીરો પરની ફિલ્મ હશે માટે ફિલ્મ અમુક ઇન્ડિયન લોકેશન પર પણ શૂટ થશે. ઇન્ડિયામાં ફિલ્મનું શુટિંગ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં કરવામાં આવશે કારણકે અમુક સીન્સમાં પહાડી વિસ્તાર દેખાડવામાં આવશે.

અલીના જણાવ્યા અનુસાર કોરોના પછીના ન્યૂ નોર્મલમાં ફિલ્મ માટે લોકેશન શોધવા સરળ નથી. લોકેશન ફાઇનલ કર્યા પહેલાં દરેક જગ્યાએ કોરોના ટેસ્ટ કરાવવો પડે છે તો આ અગાઉ કરતાં વધુ સમય લે છે અને તેનાથી બજેટ પર પણ વધારે ભાર પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.