Monday, January 18, 2021
Home Entertainment આમિર ખાનની વિરૂદ્ધ ભાજપ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરએ દાખલ કરાવી ફરિયાદ

આમિર ખાનની વિરૂદ્ધ ભાજપ ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરએ દાખલ કરાવી ફરિયાદ

અભિનેતા આમિર ખાન પોતાની ફિલ્મ લાલસિંહ ચડ્ઢાનું શુટિંગ કરી રહૃાો છે. આ મામલામાં તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફિલ્મના કેટલાક સીન શૂટ કરી રહૃાો હતો. પરંતુ શુટિંગ કરવાને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. લોનીના ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરએ આમિર ખાન ઉપર કોવિડ પ્રોટોકોલની પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે ભાજપના ધારાસભ્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

મળતી માહિતી મુજબ આમિર ખાનના ગાઝિયાબાદમાં હોવાની વાતને લઈને કેટલાક ચાહકો ખુબ જ ખુશ થઈ ગયા હતા. ચાહકો આમિર ખાનને મળવા માટે તેમના શુટિંગ લોકેશન ઉપર પહોંચી ગયા હતા. આમિર ખાને પણ તે લોકો સાથે મુલાકાત કરી હતી. પરંતુ તે સમયે આમિર ખાનને સરકારી નિયમોને તોડ્યા છે. ચાહકોને મળતા સમયે આમિર ખાને ન તો માસ્ક પહેર્યું છે કે ન તેમના ચાહકોએ.આ સરકારી નિયમોનો ભંગ કરવા બદલ ભાજપના ધારાસભ્યએ આમિર ખાન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે.

જો કે હજુ સુધી આમિર ખાન ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ફિલ્મમાં ફરી એક વખત આમિર ખાન કરીના કપૂર ખાન સાથે નજરે પડશે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચામાં કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આ ફિલ્મને બાયકોટ કરવાની માગ કરી રહૃાા છે. લોકો દ્વારા આ ફિલ્મને લઈને વિરોધ પણ કરવામાં આવી રહૃાો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

Recent Comments

× Get Now Free E-Newspaper.