Wednesday, January 27, 2021
Home Entertainment અભિનેત્રી કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરતી હોવાની અટકળો

અભિનેત્રી કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરતી હોવાની અટકળો

બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય પોતાની એક્ટિંગ સિવાય સેન્સ ઓફ હૃાુમરના લીધે પણ જાણીતા છે. જ્યારે જ્યારે તે ધ કપિલ શર્મા શૉ પર આવે છે ત્યારે કપિલ કરતાં પણ વધારે હૃાુમર કરતાં જોવા મળે છે, સાથે સાથે લોકોની પોલ પણ ખોલી નાંખે છે.

હાલમાં જ અક્ષય અને કિયારા અડવાણી તેમની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શૉમાં આવ્યા હતા. તે સમયે ફિલ્મની સાથે સાથે કિયારાની પર્સનલ લાઇફ વિશે પણ ચર્ચાઓ થઇ હતી. મિડીયા રિપોર્ટ્સ અનુસાર અક્ષયની વાતોમાંથી કિયારાની બોયફ્રેન્ડનું નામ સામે આવ્યું છે.

ધ કપિલ શર્મા શૉના કલાકારોની મજાક ઉડાવી હતી અને બધાના ક્લાસ લીધા હતા. કપિલે કિયારાને રમૂજી પ્રશ્ર્નો પૂછ્યા હતા, તેમાં તેની લવલાઇફ વિશે પણ વાત કરી હતી ત્યારે અક્ષયે તેની પોલ ખોલી નાંખી હતી.

એક પ્રશ્ર્નના જવાબમાં અક્ષયે કહૃાું કે, આ સિદ્ધાંતોવાળી છોકરી છે. આ વાક્ય બાદૃ લોકો અટકળો લગાવી રહૃાાં છે કે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને કિયારા ડેટ કરી રહી છે. હવે આ ન્યુઝ કેટલા સાચા અને કેટલા ખોટા છે તે તો માત્ર કિયારા જ જાણે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...

Recent Comments

× Get Now Free E-Newspaper.