Tuesday, January 26, 2021
Home SAURASHTRA

SAURASHTRA

વડાળી ગામે સિંહે વાછરડીનું મારણ લોકોમાં ફફડાટ

અત્યાર સુધી ૭ પશુના મારણ કર્યા રાજકોટ તાલુકાને સિંહોએ જાણે પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું હોય તેમ એક પછી...

રાજકોટમાં લોકડાઉન બાદ કરિયાણા દુકાન ન ચાલતા યુવાને કૂટણખાનુ શરૂ કર્યું- ધરપકડ

રાજકોટના સત્યનારાયણ પાર્કમાં રહેતા પારસ ચુનિલાલ શાહ ભાડે કરિયાણાની દૃુકાન ચલાવતો હતો. પરંતુ લોકડાઉન બાદ ધંધો ચાલતો ન હોવાથી કૂટણખાનાનો ધંધો શરૂ...

એનઓસી લેવા માટે હોસ્પિટલો અને શાળાઓને અગ્રતા આપવામાં આવશે: ઉદીત અગ્રવાલ

રાજકોટમાં ઉદયસિંહ આનંદ હોસ્પિટલના આગ કાંડ બાદ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ હરકતમાં આવ્યો છે.રાજકોટમાં એનઓસી મુદ્દે કડક...

વાન ચાલકોને ટેક્સ માફીની માગ સાથે એનએસયુઆઈ ડીઈઓ કચેરીમાં ઘૂસ્યુ, અટકાયત

સ્કૂલ બસને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આથી વાન ચાલકોને ટેક્સ ફ્રી કેમ નહીં તેવો સવાલ ઉઠ્યો છે. આજે રાજકોટ એનએસયુઆઈ દ્વારા...

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આજે કારના શો રૂમ સામે ઓવરબ્રિજ પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બિહારના સતીષકુમારસીંગ (ઉં.વ.૩૫)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું...

રાજકોટમાં ભવ્ય ફરસાણ અને કેપ્ટન એન્ટપ્રાઈઝમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ

વેપારીઓને ફટકારાયો ૨ લાખથી વધુનો દંડ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વેપારીઓને ત્યાં...

અમરેલીમાં ૨૦ વીઘા જમીનનાં માલિકે ભરબજારે એકસાથે સોનાની ૬ ચેઇન લૂંટી

અમરેલીમાં ભર બજારે સોનાનો ચેઈન લૂંટી નાસી છુટેલ ચોરને પોલીસે સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો. પરંતુ ચોર પકડાયા બાદ...

ચોટીલા હાઇવે પર આવેલા અજમેરા પેટ્રોલપંપની સામે ભંગારના ડેલામા આગ, જાનહાની ટાળી

સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોમાં આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધવા પામ્યાં છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે પર આવેલા અજમેરા પેટ્રોલપંપની...

૩૧ ડિસેમ્બરથી રાજકોટ જેલમાં એફએમ રેડિયો ગુંજશે, કેદીઓ રેડિયો જોકી બનશે

રાજકોટ સેન્ટ્રલ જેલમાં ૩૧ ડિસેમ્બરથી રેડિયો ગુંજી ઉઠશે. જેલની દૃરેક બેરેક અને યાર્ડમાં સ્પીકર સિસ્ટમ ફીટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યની જેલના...

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં સવા લાખ ગુણી મગફળીની આવક, 850થી 1080 રૂપિયા ભાવ બોલાયો

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ 25 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. માક્ટ યાર્ડમાં મગફળીનો ભાવ 850થી 1080 રૂપિયા બોલાયો હતો....

છેલ્લા 25 દિવસથી સરધાર રેન્જમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા, કાલે પડવલાની સીમમાં દેખાયા હતા

રાજકોટ જિલ્લામાં છેલ્લા 25 દિવસથી સિંહ ત્રિપુટીએ ધામા નાખ્યા છે. છેલ્લા 20-25 દિવસથી સરધાર રેન્જમાં સિંહો આંટાફેરા કરી રહ્યાં છે. ગઈકાલે સિંહો...

મહુવામાં ચાર શખ્સોએ કરી યુવકની કરપીણ હત્યા

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગત રાત્રે એક નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જોકે, આ ખૂની ખેલમાં ચાર શખ્સોએ છરીના ઊપરાછાપરી ઘા...
- Advertisment -

Most Read

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...
× Get Now Free E-Newspaper.