Sunday, January 24, 2021
Home Politics

Politics

આપઘાતને પણ રાજકીય હિંસા ગણાવે છે ભાજપ: શાહને મમતા બેનર્જીનો જવાબ

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી સરકાર પર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ કહૃાું કે, બંગાળના પ્રવાસ સમયે ગૃહ મંત્રી...

કોંગ્રેસનો વધુ ફટકો: વરિષ્ઠ નેતા મોતીલાલ વૉરાનું ૯૩ વર્ષની વયે નિધન

૧૭ વર્ષ કોંગ્રેસના કોષાધ્યક્ષ રહૃાા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું ૯૩ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. ખરાબ...

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ ફરી એકવાર કરી વડાપ્રધાન મોદીની પ્રશંસા

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદૃ શર્માએ સોમવારે ફરી એકવાર મોદૃી સરકારની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, હાલના વર્ષોમાં...

મમતા ૨૯ ડિસેમ્બરે બીરભૂમમાં રેલી કરશે

ભાજપ એક ચીટીંગબાજ પાર્ટી છે: મમતા બેનર્જીનો શાહ ઉપર પલટવાર બંગાળમાં દરરોજ તૃણમૂલ અને ભાજપ વચ્ચેની લડાઈ...

નદિયામાં દિવાલ પર ભડકાઉ નિવેદન: ટીએમસી વિરુદ્ધ વૉટ આપ્યા તો ખૂનની નદી વહેશે

પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે બંગાળના નદિયા જિલ્લામાં...

મહારાષ્ટ્રમાં આગામી ૬ મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત, લૉકડાઉન કે કરફયુ નહીં લાગે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જાહેરાત જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણને પગલે મહારાષ્ટ્રમાં આગામી ૬ મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત કરી...

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ખેડૂતોના સમર્થનમાં દિલ્હીમાં અનશનની ચિમકી

૨૫ ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગ નહિ સ્વિકારે તો.... ગુજરામાં ખેડૂત આંદોલનને ધીરે ધીરે સમર્થન મળી રહૃાું છે...

હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે

અધ્યક્ષ પાટીલના નિવેદનથી ભાજપના હોદ્દેદારોના સપના રોળાયાં પક્ષમાં કડક શિક્ષક તરીકે અને સખત નિર્ણય લેવાની છાપ ધરાવતા સી.આર.પાટીલ...

લેઉવા પટેલ સમાજના સંગઠનને મજબૂત કરવા સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની બેઠક મળી

રાજકોટના ખોડલધામ ખાતે આજે સૌરાષ્ટ્રમા પાટીદાર આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠક પાછળ માત્ર લેઉવા પટેલ સમાજના સંગઠનને મજબૂત કરવાનો ઉદેશ હતો....

અમરેલીમાં કોંગ્રેસના ૧૦ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો

અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. કોંગ્રેસના ૧૦ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ખાંભા કોંગી શાસિત એપીએમસીના ૨...

પાકિસ્તાને જૂનાગઢના વડાપ્રધાન તરીકે નવાબના વંશજનું નામ જાહેર કરતા વિવાદ

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન હજુ પણ એવું સમજી રહૃાું છે કે, જૂનાગઢ પર તેનો જ અધિકાર છે....

કોંગ્રેસમાં બદલાવના એંધાણ વચ્ચે ૧૯મી એ ગુજરાત આવશે રાજીવ સાતવ

ગુજરાતમાં પેટાચૂંટણીઓમાં પરાજય બાદ કોંગ્રેસના પ્રદૃેશ પ્રમુખ તથા વિપક્ષના નેતાના રાજીનામું આપવાના પ્રસ્તાવ અંગે હાલમાં પાર્ટીએ કોઈ નિર્ણય લીધો નથી.પ્રદેશ પ્રમુખ અને...
- Advertisment -

Most Read

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...
× Get Now Free E-Newspaper.