આવતા ૧૦ વર્ષમાં ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસને સંસદની મંજૂરી

આવતા ૧૦ વર્ષમાં દેશના ૧૯ રાજ્યમાં આવેલા ૭૩૬ ડૅમની સંભાળ અને વિકાસની યોજનાને ગુરુવારે સંસદે મંજૂરી આપી હતી. જળશક્તિ પ્રધાન

Read more

ઍર ઇન્ડિયાના વેચાણની તારીખ ૧૪મી ડિસેમ્બર સુધી લંબાવવાની શક્યતા

સરકાર ઍર ઇન્ડિયાના વેચાણની તારીખ કદૃાચ ૧૪મી ડિસેમ્બર સુધી લંબાવે અને ઇચ્છુક રોકાણકારને વિમાન કંપનીના વિશાળ દેવાને ચૂકવવા માટેની શરતોમાં

Read more

ચૂંટણીના પરિણામમાં વિલંબ થયો તો અમેરિકામાં હિંસા ફાટી નિકળશે

ફેસબુકના સીઇઓ-સ્થાપક ઝુકરબર્ગની ચેતવણી અમેરિકામાં પ્રમુખપદૃની ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિૃવસો બચ્યા છે પણ ચૂંટણીને લઈને અમેરિકામાં સ્થિતિ સ્ફોટક

Read more

ઉત્તરપ્રદેશના અમેઠીમાં દલિત સરપંચના પતિને જીવતા સળગાવાયા: અંતે મોત

ઉતરપ્રદેશમાં વધુ એક ચોંકાવનારી હત્યા પ્રકાશમાં આવી છે. અમેઠીમાં ગુરુવારે રાતે દલિત સરપંચના પતિને કીડનેપ કરીને જીવતા સળગાવવામાં આવ્યા છે.

Read more

તહેવારો ટાણે એસટી વિભાગ રાજકોટથી ૧૦૦ એકસ્ટ્રા બસ દોડાવશે

હાલ રાજ્યમાં કોરોના કાળ ચાલતો હોવાથી રાજ્ય સરકારના એસટી વિભાગની ઝૂઝ બસો રોડ પર દોડી રહી છે. પરંતુ હવે આગામી

Read more

પતિએ કઈ હોટલમાં જમવા ગઈ હતી એમ પુછતા પત્નીએ માથામાં સાણસી મારી

સામાન્ય રીતે પતિ પત્નીના ઝઘડામાં પતિ-પત્નીને માર મારતો હોવાનું સાંભળ્યું છે, પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જમીન દલાલને ઝઘડામાં તેની

Read more

ચાંદખેડામાં અભયમ હેલ્પલાઈનની મહિલા કર્મીની પાડોશીએ કરી છેડતી કરી, આરોપી ફરાર

યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે સરકાર અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી અભયમ્ હેલ્પલાઈન ૧૮૧ની જ કર્મચારી યુવતી સાથે છેડતીનો

Read more

લોકોએ ચપ્પલ મારીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની તસવીરને કાળી કરી

પયગંબરના કાર્ટૂનનો વિવાદ: વડોદરામાં બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લાગ્યા ફ્રાન્સમાં મોહમ્મદ પયગંબરના કાર્ટૂનને લઈને મુસ્લિમ બહુમતી ધરાવતા ૧૦થી વધુ દેશમાં ગુસ્સો

Read more

સુરતના બજારમાં ધૂમ મચાવી રહી છે ગોલ્ડ ઘારી

સુરતના એકમાત્ર મિઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવાના પર્વ પર ખાસ પ્રકારની ગોલ્ડ ઘારી તૈયાર કરવામાં આવી છે.જે ઘારીનો ભાવ પ્રતી

Read more

અકસ્માતમાં યુવક બન્યો બ્રેનડેડ, અંગદાન કરી ૮ લોકોને આપ્યું જીવતદાન

સુરતના હીરા ઉધોગમાં આવેલા રામકૃષ્ણ એક્ષપોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતા પીયુષભાઇનું મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન

Read more
× Get Now Free E-Newspaper.