એસટી બસના ડ્રાઇવરે રસ્તામાં બસ થોભી નર્મદા નદીમાં છલાંગ લગાવતા અનેક તર્ક-વિતર્ક

ડ્રાઇવરે પોઈચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું, બસમાં અંદાજે ૨૦ મુસાફર સવાર હતા, અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો

Read more

ડાકોર મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો

ડાકોર મંદિરનો ભોજનાલય કોન્ટ્રાક્ટર પાર્થ ખંભોળજા વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપાયો છે. પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન

Read more

મોરબીમાં કોંગ્રેસે ડુંગળી-બટેટાની લારી કાઢી મોંઘવારીની યાદ અપાવી

પેટાચૂંટણીમાં નવતર પ્રચાર મોરબી વિધાનસભાની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહૃાા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ દિૃગ્ગજ નેતાઓને પ્રચાર માટે

Read more

સીંગતેલના ભાવમાં ભડકો: ડબ્બે ૩૦ રૂપિયાનો વધારો થયો

સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૩૬૦ રૂપિયાએ પહોંચ્યો રાજકોટમાં સીંગતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે ૩૦ રૂપિયાનો વધારો થયો

Read more

સિહોરમાં બળી ગયેલી મગફળીના પાથરા લઇ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા

ખેડૂતોને વળતર આપોના સુત્રોચ્ચાર કર્યા સિહોર તાલુકામાં આ વર્ષે ભારે વરસાદને કારણે મગફળી અને કપાસનો પાક બળી ગયો છે. મગફળીનો

Read more

યુવકે જાનથી મારી નાંખવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચ્યો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પાલનપુરમાં ધોરણ-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર

Read more

સુરતમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગી, ૮ વાહન બળીને ખાખ

સુરતમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહૃાો છે. અલગ-અલગ જગ્યા પર આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના લીંબાયત

Read more

એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણિતાના પતિની તેની નજર સામે જ હત્યા કરી

સુરત માં ૨૪ કલાકમાં વધું એક હત્યાનો ગુનો સુરત પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતા

Read more

સુરતમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર ઘટાડો

ચોમાસુ પૂર્ણ થતાંની સાથે જ હવે મચ્છર જન્ય રોગોએ ઉપાડો લીધો છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં કેસોમાં

Read more

અંદૃાજે ૭૦૦ કરોડના ખર્ચે બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ ૨૦૨૨ સુધીમાં તૈયાર થશે

પ્રખ્યાત એવા યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું પૌરાણિક મંદિર આવેલુ છે. ગુજરાત અને ભારત ભરમાંથી વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દૃર્શન કરવા

Read more
× Get Now Free E-Newspaper.