મહારાષ્ટ્રમાં સુરક્ષાદળોને મોટી સફળતા: ૫ નક્સલીઓ ઠાર

અથડામણ બાદ ત્રણ મહિલા અને બે પુરુષના મૃતદેહ મળી આવ્યા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મળી છે. અહીં કમાન્ડોની

Read more

પુલવામામાં સીઆરપીએફ દળ પર આતંકવાદી હુમલો, એક જવાન ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદ સામે અભિયાન ચલાવી રહૃાા છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૧૮૦ કરતા પણ વધારે આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા

Read more

પ્રદુષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં નહીં આવી શકે, સતત પ્રયાસની જરૂર: જાવડેકર

ઈલેક્ટ્રોનિક વાહનોથી પ્રદુષણ ઘટશે, લોકો તેને ધીરે-ધીરે પસંદ કરી રહૃાા છે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારના રોજ કહૃાું કે

Read more

દેશમાં હવે નાક દ્વારા અપાતી કોરોનાની રસીના ટ્રાયલની તૈયારી

સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધનનું મોટું નિવેદન ભારતમાં રસીનું કામ જોરશોરથી ચાલી રહૃાું છે અને હવે ટૂંક સમયમાં જ ઇન્ટ્રાનાસલ વેકસીનનું ટ્રાયલ

Read more

બેંગલુરુમાં મજૂરે રસ્તા પર જતા સાત લોકો પર ચપ્પુથી હુમલો કર્યો: ૧નું મોત

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રવિવારે ૩૦ વર્ષીય મજૂરે એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા કરી અને અન્ય ૬ લોકોને ઇજાગ્રસ્ત કર્યા. પોલીસે

Read more

બિહાર ચૂંટણી: પોલીસને આતંકી-નક્સલી હુમલાનો ભય,એલર્ટ જાહેર

બિહાર વિધાનસભાની ચૂંટણી માટેનો પ્રચાર સતત ચાલી રહૃાો છે. દરમિયાન ગુપ્તચર રિપોર્ટ મુજબ ચૂંટણી સભાઓ પર હુમલો થવાની આગાહી કરી

Read more

સુરતમાં એડમિશનના નામે ડોનેશન ઉઘરાવતાં મામલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો

ડોનેશનના નામે અને અલગ-અલગ વિભાગની ફી ના નામે સ્કૂલો વાલીઓને લૂંટી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક સ્કૂલ ડોનેશનના મુદ્દાને

Read more

ઉડતા ગુજરાત: ગાંધીનગરમાંથી ૭.૫૦ લાખના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

આજની યુવાપેઢીને નશાને રવાડે ચઢાવવા માટે આજકાલ મોટા ષડયંત્રો થઈ રહૃાા છે. મોટા ભાગના કાવતરામાં પોલીસને પર્દાફાશ કરવામાં સફળતા પણ

Read more

વરસાદના પગલે કપાસ સહિતના પાકને નુકસાન, ખેડૂતોને આર્થિક ફટકો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડતા કપાસ અને મગફળી સહિતના પાકોને નુકસાન થયું છે. આ સાથે જ ખેતરમાં પડેલા

Read more

૬ વર્ષમાં કૂતરા પકડવા-ખસિકરણ માટે ૩.૪૭ કરોડનો ખર્ચ કર્યાનો આરટીઆઈમાં ખુલાસો

સુરત શહેરમાં કોરોના કાળમાં કથિત કૌભાંડને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. પહેલા ૧૫ કરોડનું કઢી-ખિચડી કથિત કૌભાંડ બાદ ૬ વર્ષમાં

Read more
× Get Now Free E-Newspaper.