Sunday, January 17, 2021
Home General

General

સાવલીમાં મૃત પામેલા ૩૦ કાગડાના બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટીવ આવતા ચકચાર

ગુજરાતમાં બર્ડ ફલૂનો કહેર રાજ્યમાં જૂનાગઢ-બારડોલી બાદ ત્રીજો કેસ નોંધાયો, મોર-કબૂતરના રિપોર્ટ તપાસ માટે લેબમાં મોકલાશે

ટ્રાફિક જવાને રોંગ સાઈડમાં આવતી કાર રોકવાનું કહેતા, ચાલકે બોનેટ પર ઢસડ્યો

શહેરના પાલડી એનઆઇડી તરફથી રવિવારે સાંજે રોંગ સાઈડમાં આવતી કાર રોકવાનો પ્રયાસ કરવા છતાં કારચાલક રોકાયો ન હતો. કાર ચાલક ટીઆરબી જવાનને...

પોલીસે મહિલાને માસ્કના દંડની ભરપાઇ બાબતે કહેતા સસ્પેન્ડ કરવાની ધમકી આપી

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન માસ્કના દંડની ભરપાઇ બાબતે મહિલા કાર ચાલક અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. આ...

જાફરાબાદના દરિયામાં બોટ પથ્થર સાથે અથડાતા બે ટુકડા: આઠ ખલાસીનો બચાવ

જાફરાબાદના દરિયામાં એક બોટને અકસ્માત નડ્યો હતો. જાફરાબાદના બંદરથી ૨ નોટિકલ માઇલ દુર દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટ પથ્થર સાથે અથડાઈ હતી....

ખેરગામમાં કોલસા ભરેલો ટ્રક પલટી જતાં ચાલકનું મોત

નવસારીના ખેરગામમાં એપીએમસી પાસે વળાંકમાં ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું....

આઠ વર્ષની બાળકીના અપહરણ-છેડતી મામલે કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદ ફટકારી

ભાગળ-વાડી ફળીયા ખાંડવાળાની શેરી વ્હાઈટ હાઉસ બિલ્ડીંગમાં જવાની ગેલેરી તથા બહાર રોડ પર વેફર ખાઈ રહેલી એક ૮ વર્ષની બાળકીનું અપહરણ કરી...

સુરતના ઉધના મગદલ્લા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લિટર વાણીનો બગાડ

સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલા સોસિયો સર્કલ નજીક પાણીની લાઈનમાંથી રસ્તા પર લાખો લિટર પાણી વહૃાું હોય છે. રસ્તા પર પાણી...

બોલો..અમદાવાદમાં શબવાહિનીની ચોરી થતા હડકંપ મચ્યો

અમદાવાદમાં કિંમતી ઝર-ઝવેરાત અને ચીજવસ્તુઓની ચોરીના સમાચાર તો તમે વારંવાર સાંભળ્યા હશે.પરંતુ હવે મોત બાદ અંતિમ ધામ સુધી પહોંચાડતી શબવાહિનીની પણ ચોરી...

તેરી ગલિયો મેં ના રખેંગે કદમ આજ કે બાદ કહી પ્રેમીએ દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી દેતાં પ્રેમીએ પ્રેમિકાના ઘરની સામે જ ઊભા...

વિપક્ષ પાસે વિરોધ કરવા સિવાય કંઈ બચ્યું નથી: કૌશિક પટેલ

સ્કૂલો ખોલવા સામે વિરોધ મામલે મહેસૂલ મંત્રીનું નિવેદન રાજ્ય કોરોનાના કેસ ઘટતા ૧૦ મહિનાના લાંબા અંતરાય બાદ ફરી...

રાજકોટમાં ૧૦ સ્થળો પર વેક્સિનેશન શરૂ થશે: ૧ સ્થળ પર ૧૦૦ લોકોને અપાશે રસી

રાજ્યભરમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રાજકોટ માં કોરોના વેકસીનેશનને લઈને આરોગ્ય વિભાગ સજ્જ થઇ ગયુ છે....

વડોદરામાં જલ-સે-નલ યોજના અંતર્ગત ગેરકાયદે કનેક્શનની સામે માત્ર ૮૩૪ અરજીઓ આવી

રાજ્ય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત ગેરકાયદે પાણીના કનેક્શન કાયદેસર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી,...
- Advertisment -

Most Read

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...
× Get Now Free E-Newspaper.