Monday, January 18, 2021
Home General

General

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૬ના મોત, ૨૩ કેસ પોઝિટિવ

રાજકોટમાં ૨૪ કલાકમાં ૬ લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે ૨૩ કેસ પોઝિટિવ નોંધાયા છે.કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૨ હજારને પાર પહોંચી...

જેતપુરમાં પત્ની સાથે આડાસબંધો રાખનાર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

જેતપુરના કેરાળી ગામે ૨૦ દિૃવસ પહેલા કુવામાંથી નિલેશ રણછોડભાઈ વસાવા (ઉં.વ.૨૫)નો મૃતદેહ મળી આવ્યો હતો. આથી વીરપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ...

સાળંગપુર હનુમાનજીને ૬.૫ કરોડ રૂપિયાના સુવર્ણ-હીરા જડિત વસ્ત્રો થશે અર્પણ

દિવાળી પર્વને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હનુમાન દાદાને ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો દાદાને...

અમદાવાદમાં ગઠિયાએ બેંક મેનેજર સાથે કરી ૩૪ હજારની ઓનલાઇન ઠગાઈ

પાલડી વિસ્તારમાં રહેતા બેંક મેનેજર જ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. આ મેનેજર ક્રેડિટ કાર્ડનું ૫,૩૦૦ રૂપિયાનું બિલ...

ધારાસભ્યએ સરપંચને લેખિતમાં આપી કોર્ટમાં ચાલતા દરેક કેસમાં નિર્દોષ છોડાવાની ખાતરી..!

પેટાચૂંટણીમાં મતદાન વખતે મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ અનેક કાવાદાવા કર્યા હતાં ત્યારે પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલે (દિનુમામા) સાંસરોદ ગામના પૂર્વ સરપંચને લેખિતમાં...

હીના ખાનના પિતાએ અભિનેત્રીનું ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ કર્યું બ્લોક

ટીવીની જાણીતી અભિનેત્રી હિના ખાન અવાર નવાર બોલ્ડ અવતાર બતાવતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાલના તે...

સુરતના બજારમાં ધૂમ મચાવી રહી છે ગોલ્ડ ઘારી

સુરતના એકમાત્ર મિઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવાના પર્વ પર ખાસ પ્રકારની ગોલ્ડ ઘારી તૈયાર કરવામાં આવી છે.જે ઘારીનો ભાવ પ્રતી કિલોનો નવ...

સાબરમતી નદીમાં ઇમરજન્સી રેસ્ક્યુ માટે બે મોટી એર બોટ બંને છેડે રાખવામાં આવશે

વડાપ્રધાન મોદી ૩૧મી ઓક્ટોબરે સી પ્લેન પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ આવશે. ત્યારે તેમની સુરક્ષા તેમજ કોઈ...

પબજી ગેમના રવાડે ચઢેલા યુવાનને પિતાએ ઠપકો આપતાં કરી આત્મહત્યા

સુરત શહેરમાં એક અઠવાડિયાની અંદર જ પ્રતિબંધિત મોબાઇલ ગેમ સાથે જોડાયેલી બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. પબ જી રમવા બાબતે ઠપકો...

વડાપ્રધાન મોદી આવશે ગુજરાત: પીએમ ૩૦ ઓક્ટોબરે કેવડિયામાં કરશે રાત્રિ રોકાણ

પીએમ મોદીનો મહત્વાંકક્ષી પ્રોજેક્ટ સી- પ્લેનનો આખરી ઓપ અપાઈ રહૃાો છે. ઉલ્લેખનીય છે કે માલદીવના માલેથી સી- પ્લેન આજે ગુજરાત આવી પહોંચશે....

દશેરાના દિવસે અમદાવાદના ભક્તે ડાકોરમાં ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું કર્યું દાન

યાત્રાધામ ડાકોરમાં વિજયદશમીના રોજ અમદાવાદના શ્રધ્ધાળુ કુટુંબ દ્વારા રણછોડરાય શ્રીના ચરણોમાં ૧,૧૧,૧૧,૧૧૧ની રોકડ રકમનું દાન અર્પણ કર્યું છે. અમદાવાદના ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સુજલ રાજુભાઈ...

કેબીસી ૧૨: સવાલ પૂછતા સમયે અચાનક જ બીગ બીનું કમ્પ્યુટર થયું હેંગ

રિયાલિટી ગેમ શો ’કૌન બનેગા કરોડપતિ’માં મંગળવાર, ૧૩ ઓક્ટોબરના રોજ ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં એવી ઘટના બની, જેને કારણે માત્ર દર્શકો નહીં પરંતુ...
- Advertisment -

Most Read

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...
× Get Now Free E-Newspaper.