Sunday, January 17, 2021
Home Entertainment

Entertainment

નેહા કક્કરે શેર કર્યો રોહનપ્રીત સાથે લિપલોક કરતો ફોટો

બોલિવૂડ સિંગર નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રિત સિંહ દુબઈમાં હનીમૂન મનાવી રહૃાા છે. નેહા અને રોહનના લગ્ન ૨૪મા ઓક્ટોબરે દિલ્હીના ગુરુદ્વારામાં...

આમિર ખાને ફિલ્મ ’સૂરજ પે મંગલ ભારી’ થિયેટરમાં જોઈ, કરિશ્મા તન્નાએ માન્યો આભાર

છ મહિના બાદ થિયેટર શરૂ થઈ ગયા છે. આમિર ખાને બધુવાર, ૧૭ નવેમ્બરના રોજ ટ્વિટર પર ટ્વીટ કરીને કહૃાું હતું કે તે...

આમિર ખાનની પ્રોડક્શન કંપની ઓટીટી પર સાયન્સ ફિક્શન વેબ સીરિઝ પ્રોડ્યૂસ કરશે

ડિજિટલ પ્લેટફોર્મ પર બિગ સ્ટાર્સ સતત આવી રહૃાા છે. શાહરુખ ખાનની રેડ ચિલીઝ કંપની નેટલિક્સ પર વેબ શો બનાવી રહી છે. હવે...

૧૮ વરસની ઉંમરે એક બાબાએ મારો ફાયદો ઉઠાવવાની કરી હતી કોશિશ

અભિનેત્રી અનુપ્રિયા ગોયનકાનો ખુલાસો કેટલીય ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા આ બૉબી દેઓલ...

તારક મહેતાના પત્રકાર પોપટલાલને તુફાન એક્સપ્રેસમાંથી કઢાયા હાંકી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે સૌથી લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલમાં દરેક પાત્ર ઘરઘરમાં જાણીતા છે. આ સિરિયલમાં થોડા સમયથી દરરોજ...

બોલિવૂડના નવાબ સૈફ અલી ખાને પોતાની ફીમાં કર્યો ત્રણ ગણો વધારો

બોલિવૂડનો નવાબ સૈફ અલી ખાન આજકાલ જોરદૃાર ફોર્મમાં છે. આમ તો મોટા પડદૃા પર તેની ફિલ્મો ખાસ આવી નથી પરંતુ તે ઓટીટી...

કેન્સરને હરાવ્યા બાદ એક્શન ફિલ્મોમાં વિલનને દોડાવશે મુન્નાભાઈ

બોલિવૂડ એક્ટર સંજુબાબા સંજય દત્તે કેન્સર પર તો જીત હાંસલ કરી લીધી છે પરંતુ હવે તેની ફિટનેસ અંગે સવાલો પેદા થઈ રહૃાા...

બૉબી દેઓલની વેબસીરીઝ આશ્રમ ચેપ્ટર ૨ રિલીઝ

બૉલીવુડ અભિનેતા બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ નું ચેપ્ટર ૨ રિલીઝ થઇ ચૂકી છે. પહેલી સિઝનમાં શાનદાર સફળતા બાદ તમામ આની બીજી...

વ્યૂઅરશિપ મામલામાં ’લક્ષ્મી’એ તોડ્યો સુશાંતની ’દિલ બેચારા’નો રેકોર્ડ

આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી બોલીવુડ ફિલ્મોમાંથી એક અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ ’લક્ષ્મી ’ ડિઝની+હોટસ્ટાર વીઆઇપી પર રિલીઝ થઈ...

અક્ષયકુમાર વહેલો ઉઠાવના કારણે તેની સાથે કામ કરી નહિ શકે શાહરુખ ખાન

બોલિવૂડના ત્રણ ખાન સિવાય એકમાત્ર અક્ષયકુમાર છે જેને તેમની બરાબરીનો સુપરસ્ટાર કહી શકાય તેમ છે. સલમાન ખાન સાથે તો અક્ષયકુમાર ઘણી ફિલ્મોમાં...

અર્નબ ગોસ્વામીની ધરપકડ પર સમર્થન કરનારા પર ભડકી સિંગર સોના મોહાપાત્રા

બોલિવૂડ સિંગર સોના મોહાપાત્રાના નિવેદન હંમેશા ચર્ચામાં રહે છે. મુદ્દો બોલિવૂડનો હોય કે સમાજનો તે ક્યારેય પોતાની પ્રતિક્રિયા આપવામાં પાછળ હટતી નથી...

અજય દેવગણે એમેઝોન પ્રાઇમ સાથે પાંચ નવા પ્રોજેક્ટ કરવાનો કર્યો નિર્ણય

બોલિવૂડ એક્ટર અજય દેવગણ અત્યારે તેના કરિયરના સૌથી સફળ તબક્કામાં છે. તે એક પછી એક નવા પ્રોજેક્ટ સાથે ચર્ચામાં આવી રહૃાો છે....
- Advertisment -

Most Read

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...
× Get Now Free E-Newspaper.