ઉકાળાનું વધુ પડતુ સેવન શરીરમાં બીજી અનેક તકલીફો પેદા કરી શકે છે: તબીબોનું તારણ

કોરોનાએ લોકોને હેલ્થ પ્રત્યે જાગૃત બનાવી દીધા. તેમજ આર્યુવેદિક ઉપચાર તરફ પણ વાળી દીધા. ગરમ પાણી, ઉકાળા, કસરત, નાસ વગેરે

Read more

જળ અભિયાન:લોથલ પાસેના છેવાડાના ગામો ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવતા ગામો બન્યા

ગુજરાતમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાનું અભિયાન હાલમાં ચાલી રહૃાું છે. ત્યારે સરકારે અનલોક ફેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને

Read more

અમદાવાદમાં ‘નલ સે જલ યોજના હેઠળ ૧૩ હજારથી વધુ ગેરકાયદે જોડાણો કાયદેસર થયા

શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની માફક ગેરકાયદે પાણીના જોડાણો પણ સંખ્યાબદ્ધ પ્રમાણમાં છે. આ ગેરકાયદૃે જોડાણો શોધવા કોર્પોરેશન માટે કપરું કામ છે.

Read more

અમદાવાદ પો.ટ્રાફિસ એસએસઆઇ દારૂના જથ્થા સાથે ઝડપાયો

રાજ્યમાં દારૂ પીવા કે વેચવા પર પ્રતિબંધ છે, છતા બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા અથવા ડિલેવરી કરવા અને દારૂની ખેપ મારવા

Read more

ગોલ્ડ મેડલ વિજેતા બિમલા મુંડા પરિવાર જીવડાવા માટે વેચે છે દેશી દારૂ

ઝારખંડની રહેવાસી બિમલા મુંડાએ કરાટેમાં ઘણા ગોલ્ડ મેડલ જીત્યા છે. બિમલાએ ગોલ્ડ મેડલ જીતીને પોતાના પરિવાર, વિસ્તાર અને રાજ્યનું નામ

Read more

મ.પ્રદેશના ઉજ્જૈનમાં ૭ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયાની આશંકા

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ૧૨ કલાકમાં સાત લોકોના મોત થયાં છે. બુધવારે ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં સાત લોકોના મૃતદેહ મળ્યા છે. દિવસભર

Read more

તાઇવાનના રાષ્ટ્રપતિએ ભારતીય ફૂડના વખાણ કર્યા

ચીન સાથે શીંગડા ભરવનાર ટચૂકડા દેશ તાઈવાનના લોકો જ્યારથી ભારતે ચીન સામે જોરદાર ટક્કર આપી છે ત્યારથી ભારતની ચર્ચા કરી

Read more

બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ: સાત યુવક-યુવતી ઝડપાયા

અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતા એક હોટલ ખાતે બર્થ ડે મનાવી રહેલા બર્થ ડે બોય સહિત સાત યુવક-યુવતીને ઝડપી પાડ્યાં છે.

Read more

દીવ, દમણ અને દાદરાનગર હવેલી જતા લોકો આનંદો

બાર એન્ડ રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપવામાં આવી રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં બંધ થયેલા સંઘ પ્રદેશ દમણ-દીવ-અને દાદરા નગર હવેલીને

Read more

શંકરિંસહ વાઘેલાની માંગણી પર ગૃહમંત્રી પ્રદિપસિંહનો જવાબગુજરાતમાંથી દારૂબંધી હટાવવી એ અશક્ય: ગૃહમંત્રી

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલાએ નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી

Read more
× Get Now Free E-Newspaper.