Sunday, January 17, 2021
Home Business

Business

બે હજારનું દેવુ ચૂકવવા અનિલ અંબાણી સબસિડરી કંપનીમાંની હિસ્સેદારી વેચશે

દેવા હેઠળ દબાઈ ગયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કેપિટલ દ્વારા હવે દેવુ ઓછુ કરવા માટે પોતાની સબસિડરી કંપનીમાંની હિસ્સેદારી...

સુરતમાં સાડીના વેપારીએ આપઘાત કરી લેતા ચકચાર, પ્રેમ પ્રકરણની ચર્ચા

સુરતના પુણા વિત્તરમાં રહેતા અને સાડીનો વેપાર કરતા યુવાને પ્રેમ પ્રકરણમાં હતાશ થઈ જતા ઝેરી દવા પીને આપઘાતનો નો પ્રયાસ કર્યો હતો....

સુરતના બજારમાં ધૂમ મચાવી રહી છે ગોલ્ડ ઘારી

સુરતના એકમાત્ર મિઠાઈ વિક્રેતા દ્વારા ચંદી પડવાના પર્વ પર ખાસ પ્રકારની ગોલ્ડ ઘારી તૈયાર કરવામાં આવી છે.જે ઘારીનો ભાવ પ્રતી કિલોનો નવ...

સુરતના પાંડેસરામાં આવેલી બેકરીમાં દુકાનનું શટર તોડી થયેલી ચોરી સીસીટીવીમાં કેદ

પાંડેસરા વિસ્તારમાં આવેલી એક બેકરીમાં ચોરીની ઘટના બની છે. દુકાનનું શટર તોડી તસ્કર દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનમાંથી ૧૬ હજારની મત્તા ચોરી...

દિવાળી પૂર્વે કચ્છમાં વધી ગાયના ગોબરના દીવાની માગ

દેશમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર થઇ રહૃાો છે. આ દરમિયાન લોકો ચાઇનીઝ લાઇટ ન વાપરીને ઘરને દીવાથી સજાવે તેનોપણ એક વિચાર પ્રજવલિત થઇ...

સિટીલાઈટ વિસ્તારમાં તમાકુના વેપારીની શંકાસ્પદ હાલતમાં કારમાંથી લાશ મળતાં ચકચાર

સિટીલાઈટ અશોક પાન સેન્ટરની બાજુની ગલીમાંથી ગઈકાલે મોડી સાંજે તમાકુના વેપારી તેમની કારમાંથી શંકાસ્પદ હાલતમાં બેભાન મળી આવ્યા હતા. તેમને સારવાર માટે...

ફોરેક્સ ટ્રેડીંગના નામે લાલચ આપી ૧ કરોડથી વધુનું કૌભાંડ, ૩ની કરાઈ ધરપકડ

રાજકોટ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ફોરેક્સ ટ્રેડીંગના નામે કોલસેન્ટર ચલાવી લોકોને લાલચ આપી ૧ કરોડથી વધુનું કૌભાંડ આચરનાર ત્રણ શખસની ધરપકડ કરી છે....

રાજકોટમાં પથ્થરની ખાણમાં પાણી કાઢવાના મશીનમાં આવી જતા મજૂરનું મોત

રાજકોટના મહિકા પાસે પથ્થરની ખાણમાં પાણી કાઢવાના મશીનમાં આવી જતા ગોધરાના મજૂરનું માથું અને ધડ અલગ થઈ જતા સ્થળ પર મોત નીપજ્યું...

ડુમસ બિચ પર શનિ-રવિ ફરવા પરનો પ્રતિબંધ ઉઠાવવા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

કોરોના મહામારીને લઈને મહાનગરપાલિકા દ્વારા શનીવાર અને રવિવારે ડુમસ બીચ પર ફરવા જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેથી પોલીસ કાફલો ડુમસ...

ઉઘરાણીએ આવેલા મુંબઈના કાપડ દલાલ દંપતીને ઘરે બોલાવી માર મારતા નોંધાઈ ફરિયાદ

શહેરમાં મારામારીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે પાંડેસરા-બમરોલી રોડ પર રહેતા કાપડ વેપારીએ રૂપિયાની ઉગરાણી માટે આવેલ મુંબઇના કાપડ દલાલ દંપતીને...

સુરતમાં એક શખ્સને વરાછાના સોનીએ ૩૨.૫૦ લાખની ઠગાઈ કરતા નોંધાઈ ફરિયાદ

સુરતના મોટા વરાછામાં ભગવતી જ્વેલર્સના માલિકે ધંધામાં રૂપિયાની જરૂર હોવાનું બહાનું કરીને મિત્ર પાસેથી ઉધારમાં પહેલા ૨૪ લાખ,ત્યાર બાદ બીજા ૨ લાખ...

અમદાવાદમાં ફટાકડાના કારીગરોની હાલત કફોડી, કારખાનાઓમાં ફક્ત ૩૦% જ ઉત્પાદન

કોરોના વાયરસ સંક્રમણને કારણે આ વખતે દિવાળી ઉપર પણ માઠી અસર પડશે. આમ તો અત્યાર સુધી ફટાકડાનું ઉત્પાદન સૌથી વધારે થતું હતું...
- Advertisment -

Most Read

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...
× Get Now Free E-Newspaper.