Monday, January 18, 2021

skeditor

રાજ્યમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા પર ભાર

શિક્ષણમંત્રી ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મળી પરામર્શ સમિતિની બેઠક કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય અને ડ્રોપ...

કમિટી બે મહિનામાં આપે રિપોર્ટ, એમએસપી ચાલુ રહેશે: સુપ્રિમનો આદેશ

પ્રથમ બેઠક ૧૦ દિવસની અંદર આયોજિત થશે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ બિલ પર સુપ્રીમ...

૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં ૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ...

આમ આદમી માટે શરુઆતના ૧૦ કરોડ ડોઝ સરકારને ૨૦૦ રૂપિયાના રેટ પર આપીશું

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ પૂનાવાલાનું નિવેદન પુનાના સીરમ ઈન્સ્ટીટ્યુટથી કોવિશીલ્ડના ૫૬.૫ લાખ ડોઝ દેશના ૧૩ શહેરો માટે રવાના થઈ...

કોવિડ-૧૯: દેશમાં સક્રિય કેસ ૨,૨૦,૦૦૦થી ઓછા, ૪૪% દર્દીઓ હોસ્પિટલ્સમાં

દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર એવા બે રાજ્યો છે જ્યાં ૫૦,૦૦૦થી વધુ સક્રિય કેસ કોરોના મહામારી સામેની લડતમાં ભારત...

શ્રીપદ નાઈકને જરૂર પડ્યે દિલ્હી સારવાર માટે ખસેડાશે: રાજનાથ

રક્ષા મંત્રીએ ઈજાગ્રસ્ત મંત્રીને ગોવામાં મળી ખબર અંતર પૂછ્યા કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકની ગાડીને ગઈકાલે અકસ્માત થતા તેમને...

પ્રેમમાં પ્રેમીનો ભાઈ બન્યો વિલન, પ્રેમિકાનું અપહરણ કરી દુષ્કર્મની આપી ધમકી

શહેરમાં રહેતી ૨૭ વર્ષીય યુવતી એક યુવકના પ્રેમમાં હતી. તે આ યુવક સાથે લગ્ન કરવાની હતી. પણ છેલ્લા કેટલાય સમયથી આ યુવતીના...

વડોદરામાં પિતાના તેરમાની વિધિ પતાવી હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ફરાર

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો ૨૩ વર્ષીય વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે....

વેસુની વ્હાઇટ લોટસ સ્કૂલે ફી ભરવા દબાણ કરતા વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી

સુરતમાં વધુ એક સ્કૂલની દાદાગીરી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહૃાો છે. વેસુ વિસ્તારમાં આવેલી વ્હાઈટ લોટસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ...

કમોસમી વરસાદથી ઉમરપાડામાં ખેડૂતોને નુકસાન, સરકાર પાસે કરી સહાયની માંગ

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આપ્યો છે. ખેડૂતોએ પશુ માતે ભેગા કરેલ ઘાસચારો, શાકભાજી સહિતના...
- Advertisment -

Most Read

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...
× Get Now Free E-Newspaper.