Saturday, January 16, 2021

skeditor

સુરતમાં વીજ કર્મીઓ ૭માં પગાર પંચનાં એલાઉન્સ સહિતની માંગને લઇ ૧૬મીથી આંદોલન

કાળીપટ્ટી સાથે મેદૃાને ઉતરીને તબક્કાવાર સીએલ પર પણ ઉતરશે ગુજરાત ઊર્જા ક્ષેત્રની તમામ કંપનીઓના કુલ ૫૫ હજાર જેટલા...

અમદાવાદમાં એક્ટિવા પર ત્રણ સવારી જતાં યુવકોને પોલીસ કર્મીઓએ માર માર્યાનો આક્ષેપ

અમદાવાદમાં માસ્કના દંડને લઈ રોજ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના કિસ્સાઓ વધી રહૃાાં છે. ક્યારેક પ્રજા તો હવે પોલીસકર્મીઓ પણ ગુંડાગર્દી...

રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ઉત્તરાયણ નિમિતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી દરમિયાન તહેવાર સાવચેતી પુર્વક રીતે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ ઉજવાય તે...

મુખ્ય સચિવે બર્ડ લૂ અંગે વીસીથી બેઠક યોજી: વડોદરા જિલ્લા કલેક્ટર જોડાયા

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યસ્તરેથી યોજવામાં આવેલી વિવિધ બેઠકોમાં ભાગ લીધો હતો. જેમાં મુખ્યમંત્રી દ્વારા શ્રમ અને...

કોરોનાની અવેરનેસવાળા પતંગોએ બજારોમાં આકર્ષણ જમાવ્યું

ઉત્તરાયણના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાનો ક્રેઝ પણ આ તહેવારે જોવા મળી રહૃાો છે. જામનગરમાં કોરોના પતંગમાં માસ્ક...

ચરોતરનું પેરિસમાં ધર્મજ ડે’ની વર્ચ્યુઅલ ઊજવણી થશે

ગુજરાતના પેરિસ તરીકે ઓળખાતા ધર્મજ ગામે અનેક સિદ્ધિઓ પોતાના નામે કરી છે. જેમાં ગામના ગૌચરમાંથી લાખોની આવક ઉભી કરવી, વિદેશની ભૂમિ પર...

શબવાહિની ચોરી કેસમાં આનંદનગર પોલીસે એક એન્જીનીયર ચોરની કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં તો હવે ચોરોએ હદ વટાવી નાંખી છે. સોના-ચાંદીના ઝવેરાત કે મોંઘી ચીજ-વસ્તુ નિંહ પણ આ વખતે તસ્કરોએ અમદાવાદના પોષ વિસ્તારમાંથી...

રાજ્યમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા પર ભાર

શિક્ષણમંત્રી ચુડાસમાના અધ્યક્ષ સ્થાને મળી પરામર્શ સમિતિની બેઠક કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય અને ડ્રોપ...

કમિટી બે મહિનામાં આપે રિપોર્ટ, એમએસપી ચાલુ રહેશે: સુપ્રિમનો આદેશ

પ્રથમ બેઠક ૧૦ દિવસની અંદર આયોજિત થશે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા કૃષિ બિલ પર સુપ્રીમ...

૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ જાહેર

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેમાં ૭ ઉપપ્રમુખ, ૮ મહામંત્રી અને ૧૩ મંત્રીઓ સાથે પ્રદેશ માળખુ...
- Advertisment -

Most Read

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...

૧૫ જાન્યુઆરી પછી લગ્નમાં ૨૦૦ મહેમાનની મંજૂરી મળે તેવી શક્યતા

રાત્રિ કર્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ...

ઉધનાની આંગડીયા પેઢીના કર્મીને લુંટવાના ઈરાદે આવેલી ટોળકી હથિયાર સાથે ઝડપાયા

સુરત શહેરના ઉધના સીલીકોન શોપર્સમાં આવેલી મહેન્દ્રભાઈ સોમાભાઈ કંપની નામની આંગડીયા પેઢીના કર્મચારીને પેઢીમાંથી રોકડ રકમ લઈને નીકળતી વખતે લૂંટી લેવાના ઈદારે...

બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા પીએસઆઈનો લાઠીચાર્જ

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદૃોડ...
× Get Now Free E-Newspaper.