ડે.સીએમ નીતિન પટેલ પ્રચાર સભા માં નિંદ્રાવસ્થામાં જોવા મળ્યા ઉમેદવાર પ્રદ્યુમન સિંહ

32

પેટા ચૂંટણીમાં હાલ તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહૃાા છે. વીથોણા ગામમાં નાયબ મુખ્યપ્રધાન ચૂંટણી પ્રચાર સભામાં પહોંચ્યા હતા. વીથોણમાં નાયબ મુખ્યપ્રધાને ચૂંટણી સભા સંબોધિ હતી. જ્યાં ભાજપના ઉમેદવાર નાયબ મુખ્યપ્રધાન સબા સંબોધિ રહૃાા હતા ત્યારે જોકે ચડ્યા હતા. સાંસદ વિનોચ ચૌહાણ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતનાં અનેક નાના મોટા પદાધિકારીઓની હાજરીમાં ઉમેદવાર પ્રદ્યુમન સિંહ નિંદ્રા માણી રહૃાા હતા. જે કેમેરામાં ઝડપાઇ ગયું હતું. અબડાસા વિધાનસભાની પેટાચૂંટણીને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. વીથોણ ખાતે સભા સંબોધી હતી. જેમાં સરકારના નર્મદા, કૃષિ, આરોગ્ય સહિતના કાર્યો વર્ણવી મતદારોને ભાજપ ઉમેદવારને વિજેતા બનાવવા માટે આહ્વાન કર્યું હતું.

અબડાસા પેટા ચૂંટણીના ધમધમાટમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા. પાટીદારના કુળદેવી ઉમિયા માંના ચરણે શીશ ઝુકાવ્યું અને નખત્રાણામાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે વિથોણમાં ચૂંટણી સભા યોજાઈ હતી, ત્યારે ભાજપના પદાધિકારીઓ મંત્રી સહિતનાએ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે આહવાહન કર્યું હતું. અબડાસા બેઠક જીતવા આજે નીતિન પટેલ કચ્છના પ્રવાસે છે. અલગ અલગ સમાજોની મીટીંગો બેઠક બાદ રાત્રી સભા વીથોણમાં યોજાઈ હતી.

વિથોનમાં વિરોધ થયો પોસ્ટર લાગ્યાએ મુદ્દે આ તો જાહેરજીવન છે, એમ ૫ લોકો વિરોધ કરવા વાળા પણ હોય એવું કહૃાું હતું. ચૂંટણીઓમાં ઘણું બધું થતું હોય છે અને આવા બનાવો બનતા હોય છે. ભાઈ અને ભાઉ વચ્ચે નીતિન પટેલ પરેશાન છે. આ અમિત ચાવડાએ જે ગઈ કાલની સભામાં કહૃાું હતું તે અંગે નીતિન પટેલે ખુલાસો કર્યો હતો. પક્ષ પડતું અંગે અબડાસાની પ્રજા ભાજપને મત આપશે એવી વાત પણ કરી હતી. અબડાસા મતવિસ્તારના આ જાહેર સભા સંબોધી હતી. જેમાં ભાજપ ઉમેદવાર પ્રદ્યુમન સિંહ જાડેજાને વિજેતા બનાવવા મતદારોને હાકલ કરી હતી. આ જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા અબડાસા બેઠક જીતવા પ્રદેશ નેતાઓનો અબડાસામાં પડાવ જોવા મળી રહૃાો છે.