કોંગી ઉમેદવારની કારમાંથી ૨૫ લાખ મળ્યાના મામલે પોલીસ પુછપરછમાં થયા મોટા ખુલાસા

વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે ...!?
વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે ...!?

ભરૂચ ટોલ બૂથ પરથી કરજણના કોંગી ઉમેદવારને કારમાં ૨૫ લાખ રૂપિયા આપવા જતા બે શખ્સોની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થયા છે. ઝડપાયેલા આરોપીઓની કબૂલાતમાં જે બિલ્ડરને ત્યાંથી રૂપિયા લાવ્યા હતા તે બિલ્ડરને ત્યાંથી વધુ ૩૦ લાખની રોકડ રકમ મળી આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સરથાણાના રિવેરા એટલાન્ટિસની ઓફિસમાં દરોડા પાડ્યા. જે દરમ્યાન આ રોકડ રકમ મળી આવી છે. પોલીસે રોકડ રકમ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.