હાથરસમાં ગેંગરેપની ઘટનાના અમદાવાદમાં પડ્યા પડઘા, કોંગ્રેસે કર્યો વિરોધ

અમદૃાવાદૃ શહેરની કલેક્ટર કચેરી ખાતેના ચાર રસ્તા પર કોંગ્રેસે હાથરસ કાંડ મામલે દૃેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે યુપી પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર થયેલા લાઠી ચાર્જનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. નોંધપાત્ર છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે દૃેખાવો કર્યા હતા.

અમદૃાવાદૃ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પોલીસે કરેલા વર્તન મામલે પણ કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કરી રહૃાા છે. નોંધપાત્ર છે કે અમદૃાવાદૃમાં કોંગ્રેસ દ્વારા મૌન વિરોધ પ્રદૃર્શન યોજવામાં આવ્યું હતું. જેમા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ હાજર રહૃાા હતા.