મહિસાગરમાં વધુ એક દૃુષ્કર્મનો કેસ આવ્યો સામે, કાકીનું સંડોવણી ખુલી

રાજ્યમાં મહિલાઓ હવે સુરક્ષિત જણાતી નથી, એક પછી એક દૃુષ્કર્મની ઘટનાઓ હાલ સામે આવી રહી છે. મહિસાગર જિલ્લામાં વધુ એક દૃુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં એક સગીરાનું અપહરણ કરીને તેની સાથે દૃુષ્કર્મ આચરાયું છે. યુવકે અપહરણ કરીને સગીરાને ભૂજ લઈ જઈને તેની સાથે દૃુષ્કર્મ આચરાયું છે. સગીરાના અપહરણમાં તેની કાકીની મદૃદૃગીરી હોવાનું ખુલ્યું છે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો નોંધી દૃાખલ કરાયો છે. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં બીજી એક અપહરણ અને દૃુષ્કર્મની ફરિયાદૃ સગીરા યુવતીના ખેતમજુર પિતાએ આપી હતી.

સંતરામપુર પોલીસે દૃુષ્કર્મી તેમજ મદૃદૃગારી કરનાર કાકી વિરુદ્ધ માં અપહરણ દૃુષ્કર્મ મુજબ તેમજ પોસ્કો મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે. સંતરામપુર પોલીસ સ્ટેશન હદૃના એક ગામની ૧૪ વર્ષથી નાની સગીર યુવતિ પોતાના ખેત મજૂર પરિવાર પિતા સાથે પુર્વ કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના ગામે થોડા મહિના પહેલા ખેત મજૂરી કરવા ગઈ હતી. તે દૃરમિયાન એક યુવકના સંપર્કમાં આવતા ખેત મજુરી કરી પેટિયું રળવા ગયેલ પિતા પરિવાર સાથે સંતરામપુર તાલુકાના વતનનાં ગામે પરત આવી ગયા હતા.

સગીર યુવતીને તેના કુટુંબની કાકી પૈસા આપી તેમજ ફેસલાવીને લગ્નની લાલચ આપીને ભચાઉ તાલુકાના ગામે અપહરણ કરીને લઈ ગઈ હતી. જ્યાં ગણાનિતપુરના સુરેશ ઉફ્રે કાળુભાઈ પાસે લઈ ગઈ હતી. જ્યાં સુરેશે દૃુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવતી સગીરા હોવાનું જાણતો હોવા છતાં પણ આ ઘટનાની ફરિયાદૃ સગીરા યુવતીના પિતાએ સંતરામપુર પોલીસને આપતા સંતરામપુર પોલીસે કુટુંબી કાકી તેમજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગણાનીતપુર ગામના સુરેશ ઉફ્રે કાળુભાઈ સામે ઈ.પી.કો ૩૬૩, ૩૬૬, ઔ ૩૭૬/૨ તેમજ પોસ્કો એકટ.૪,૫(એલ) ૬-૧૭ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× Get Now Free E-Newspaper.