કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે સર જાહેરમાં કર્યો આપઘાતનો પ્રયત્ન, પોલીસે અટકાવ્યા

સુરતમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે સરા જાહેર ગળે ફાંસો ખાવનો પ્રયાસ કર્યો હતો..જોકે પોલીસ અને સ્થાનિકોએ તેમને આપઘાતનો પ્રયાસ કરતા બચાવી લીધા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેટર મમતા સવાણીએ આક્ષેપ લગાવ્યો કે હાથરસની ઘટનાને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદૃર્શન કર્યુ ત્યારે પોલીસ વાળાએ ફાંસી ખાઈ લો તેમ કહૃાુ હતુ, આથી ફાંસી ખાવા આવી છું. તેમ કહીને મમતા સવાણીએ ઝાડ સાથે દૃુપટ્ટો બાંધ્યો..જોકે પોલીસ તેમને રોકી લીધા હતા.