Saturday, January 23, 2021
Home Uncategorized

Uncategorized

હવામાન વિભાગે ઉ.ગુજરાતમાં વરસાદની આગાહી કરતા ખેડૂતોની વધી ચિંતા

ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ચારેબાજુ ફરી વળ્યું છે, તેવા હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. નવા વર્ષે...

અમેરિકી રિપબ્લિકન સાંસદ લ્યૂક લેટલોનું કોરોનાને કારણે નિધન

નવનિર્વાચિત અમેરિકી સાંસદૃ રિપબ્લિકન લ્યૂક લેટલોનું કોરોનાના કારણે મૃત્યુ થઈ ગયુ છે. રવિવારે તેઓ શપથ લેવાના હતા. લ્યૂક જોશુઆ લેટલો અમેરિકાના લુસિયાના...

લંડનથી આવનારા લોકો માટે કેન્દ્રએ ખાસ એસઓપી જાહેર કરી

કોરોના વાયરસના નવા મ્યૂટેંટ સ્ટ્રેનને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ટાંડર્ડ ઓફ પ્રોસિઝર જાહેર કરી છે. નવા નિયમો પ્રમાણે યુકેની લાઈટથી આવનારા એવા...

વિપુલ ચૌધરીના સમર્થકોના ટોળાં વિસનગર સેવાસદનમાં ઊમટી પડ્યાં

મહેસાણા જિલ્લા સહકારી દુધ ઉત્પાદૃક સંઘ(દુધસાગર ડેરી)ના નિયામક મંડળની ચૂંટણીમાં શનિવારના રોજ વિભાગ-૧માં ૪૨ અને વિભાગ-૨માં ૧૮ મળી ૬૦ ફોર્મ ભરાયા હતા....

સૌરાષ્ટ્રની શાન સાવજોના 20 દિવસથી સિંહના આવવાથી રોજડા અને ભૂંડનો ત્રાસ દૂર થયોઃ ખેડૂત

રાજકોટ તાલુકામાં છેલ્લા 20 દિવસથી સાવજોએ 20થી વધુ પશુનું મારણ કર્યુ, ત્રણ સાવજોએ હજી સુધી માનવી પર હુમલો...

વડોદરાની પંચવટી કેનાલમાંથી પોટલું ભરીને માનવ કંકાલ મળતા ચકચાર

દૃશેરાના દિવસે વડોદરા પાસેની પંચવટી કેનાલમાં એક માતા અને પુત્રીનો પગ લપસ્યો હતો અને બંનેના કેનાલમાં ગરવાક થઈને મૃત્યુ થયા હતા. ત્યારે...

હસીન જહાંએ શેર કર્યો મા કાળી અવતાર, લોકોએ કરી નેગેટીવ કોમેન્ટ

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અને વિવાદોનો ઉંડો સંબંધ છે. હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પહેલા તેને તેના...

શ્ર્વેતા તિવારી પર અભિનવ કોહલીએ વીડિયો વાયરલ કરી લગાવ્યા ગંભીર આરોપ

શ્ર્વેતા તિવારીનો પતિ છેલ્લા ઘણા દિવસોથી શ્ર્વેતા પર આરોપ લગાવી રહૃાો છે. અભિનવ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે....

સુરેશ પટેલે હનીટ્રેપનો ભોગ બની રૂા. ૨ લાખ ગુમાવતા નોંધાઈ ફરિયાદ

સલાબતપુરા આંજણા ફાર્મમાં સાડી પર લેસપટ્ટી લગાવવાનું કારખાનું ચલાવતા ધીરૂ વેલજી બેલડીયા અને તેનો મિત્ર સુરેશ પટેલ હનીટ્રેપનો ભોગ બની રૂા. ૨...

હોટલ પર રોકાયેલી લક્ઝરી બસમાંથી વેપારીનો ૪ લાખ ભરેલો થેલો લઇ ગઠિયા ફરાર

નેશનલ હાઇવે નં-૪૮ ઉપર કરજણ નજીક હોટલ ઉપર ચા-નાસ્તા માટે રોકાયેલી લક્ઝરી બસમાંથી મુંબઇના મુસાફરનો રોકડ તથા સોનાના ઘરેણા મૂકેલો થેલો કોઇ...
- Advertisment -

Most Read

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...
× Get Now Free E-Newspaper.