હું આ વખતે ડી કોકની સાથે ઈિંનગની શરૂઆત કરવા ઉતરીશ: રોહિત શર્મા

ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ શનિવારે યુએઈમાં શરૂ થનાર આઈપીએલની ૧૩મી સિઝનની શરૂઆત થશે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ પાંચમી

Read more

કોરાના અને લોકડાઉન બાદ ટીમે એક નવો ટારગેટ નક્કી કરી નાખ્યો છે: ગોલકીપર સવિતા

ભારતીય વિમેન્સ હોકી ટીમે તાજેતરના વર્ષોમાં ઇન્ટરનેશનલ લેવલે શાનદૃાર પ્રદર્શન કરેલું છે. એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ અને હોકી ઓલિમ્પિક્સ ક્વોલિફાયર્સમાં ભારતે

Read more

ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ડેવિડ વિલી થયો કોરોના સંક્રમિત

કોરોના કાળમાં ધીમે-ધીમે ક્રિકેટની વાપસી થઈ રહી છે. પરંતુ કોરોનાની માર ક્રિકેટ સ્પર્ધાની સાથે-સાથે ક્રિકેટરો પર પણ પડી રહી છે.

Read more

ન્યાય મળ્યો:રૈનાએ 1 સપ્ટેમ્બરે પંજાબના CM પાસેથી સંબંધીઓ પર થયેલા હુમલા અંગે ન્યાય માંગેલો, 16 સપ્ટેમ્બરે CMએ કહ્યું- કેસ સોલ્વ થયો, આંતર-રાજ્ય ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ

પઠાણકોટમાં 19 ઓગસ્ટે રૈનાના પરિવાર પર હુમલો થયો હતો, ઘટનામાં તેના અંકલ અને તેમના પુત્રનું અવસાન થયું, ફૈબા હજીપણ હોસ્પિટલમાં

Read more

IPL પહેલા ખેલાડીઓની મસ્તી:ધોનીએ કોરોનાને માત આપનાર દિપક ચહરને સીટી વગાડતા શીખવાડી, યુઝર્સે કહ્યું- આ રીતે રૈનાને પણ બોલાવી લો

ચેન્નાઈની ટીમમાં 13 લોકો સંક્રમિત થયા હતા, તે પછી સુરેશ રૈના ટૂર્નામેન્ટ છોડીને ભારત પરત ફર્યો હતો કિંગ્સ ઇલેવન પંજાબના

Read more

મની ગેમની નોસ્ટેલ્જિક સ્ટોરી:2007 વિમ્બલડન ફાઈનલના દિવસે લંડનમાં IPL પર પ્રારંભિક ચર્ચા થઈ હતી

ઈન્ડિયન પ્રીમયર લીગ કે એમ કહો ઈન્ડિયન પૈસા લીગે અનેક ખેલાડીઓને તૈયાર થવા અને છાપ છોડવાની તક આપી છે. શું

Read more

बेन स्टोक्स के आईपीएल 2020 में उनके बीमार पिता के कारण संदेह में भागीदारी

बेन स्टोक्स अभी भी अपने परिवार के साथ राजस्थान रॉयल्स (आरआर) के मुख्य कोच और पूर्व ऑस्ट्रेलियाई क्रिकेटर एंड्रयू मैकडॉनल्ड

Read more

માગણી:શ્રેય અગ્નિકાંડની તપાસ CBIને સોંપવા તિસ્તા શેતલવાડ અને શબનમ હાશ્મીની માંગ

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવા તિસ્તા શેતલવાડ, શબનમ હાશ્મી, પ્રો. હેમંતકુમાર શાહ તથા ફાધર ફેડ્રીક પ્રકાશ

Read more
× Get Now Free E-Newspaper.