Monday, January 18, 2021
Home Gadgets

Gadgets

૧ જાન્યુઆરીથી જૂનાં વાહનો માટે ફાસ્ટેગ બનશે ફરજિયાત

કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૭ પહેલાં ખરીદેલા તમામ જૂનાં ફોર-વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધો છે. સરકારે એમ અને એન કેટેગરીના જૂનાં વાહનો...

તમામને માહિતી પહોંચાડવાના હેતુથી વડોદરા મનપા આજથી શરૂ કરશે સેક્રેટરી એપ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં કોર્પોરેટરોને સેક્રેટરી દ્વારા વિવિધ માહિતી રૂબરૂ પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં હવે મોબાઇલ એપ દ્વારા તમામને માહિતી...

હવે શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રા લોન્ચ કરશે ભારતીય ટિકટોક

થોડા સમય પહેલા ભારતમાં ૧૦૦થી પણ વધુ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ટિકટોક, પબજી, બિગો જેવી અનેક એપ્સનો સમાવેશ...

સુરતના ભટારમાં વિદ્યાર્થીનો એટીએમ કાર્ડ લઈ ભાગવા જતા બે ગઠિયા પૈકી એક ઝડપાયો

ભટાર ચાર રસ્તા સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં મદૃદૃ કરવાના બહાને બેટેકના વિદ્યાર્થીનો એટીએમ કાર્ડ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થીનો એટીએમ...

રવીના ટંડનનાં નામે બન્યું નકલી ટ્વિટર અકાઉન્ટ, એક્ટ્રેસે દાખલ કરી એફઆઈઆર

બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને ટ્વિટર પર તેનાં નામનું નકલી અકાઉન્ટ જોયું જે અંગે તેણે અજ્ઞાત લોકો વિરુદ્ધ મુંબઇ પોલીસનાં સાઇબર સેલમા દાખલ...

સ્માર્ટ સિટીની રેસમાં ફર્સ્ટ આવવા રાજકોટની દોટ, કચરામાંથી હવે વીજળી પેદા કરશે

રાજકોટ શહેરના કચરામાંથી ૧૫ મેગા વોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ શરૂઆતી ધોરણે બગીચાઓમાંથી ઉત્પન્ન થતાં કચરાના નિકાલ માટે ખાતર બનાવવાની...

સાબરમતી નદીમાં ઇમરજન્સી રેસ્ક્યુ માટે બે મોટી એર બોટ બંને છેડે રાખવામાં આવશે

વડાપ્રધાન મોદી ૩૧મી ઓક્ટોબરે સી પ્લેન પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ આવશે. ત્યારે તેમની સુરક્ષા તેમજ કોઈ...

એરપોર્ટ પરથી ૭૦થી ૧.૨૫ લાખ સુધીની કિંમતના ૪૦ આઈફોન સાથે એક શખ્સ ઝડપાયો

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશથી આવેલા મુસાફરની બેગની તપાસ કરતા તેમાંથી રૂ. ૪૦થી ૫૦ લાખની કિંમતના આઇફોન મળી આવ્યા છે....

ગરીબો માટે માત્ર પગથિયા, અમીરો માટે રોપ-વે, કંપની કમાશે ૧૫૦ કરોડ: ધારાસભ્ય ભીખા જોષી

જૂનાગઢમાં એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે શરૂ તો થઈ ગયો છે. રોપ-વેની સવારીનો જે ચાર્જ રાખવામાં આવ્યો છે તે જોતા રોપવે સામાન્ય...

ગિરનાર રોપ-વેના પ્રથમ ૧૦૦૦ લોકોને અપાઈ ગોલ્ડન ટિકિટ, નો-ટોબેકો ઝોન જાહેર

વડા પ્રધાન મોદી દ્વારા ગિરનાર રોપવેને પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. અને પ્રથમ દિવસે રોપવેનો સફર કરનાર પ્રવાસીઓની મુસાફરીને યાદગાર...

ગ્રાહકોના એટીએમ કાર્ડ ક્લૉન કરી છેતરિંપડી આચરતા ત્રણની ધરપકડ

જો તમે વિચારતા હો કે રોકડ રૂપિયા ચોરી થઈ શકે અથવા ક્યાંક પડી જાય તો નુકસાન થાય એટલે બને ત્યાં સુધી કાર્ડથી...

કાંકરિયામાં જે ડિસ્કવરી રાઇડે બે લોકોનો ભોગ લીધો તેને જ અપાયો કોન્ટ્રાક્ટ

કાંકરિયા એમ્યૂઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઇડ ગત તા.૧૪-૭-૨૦૧૯ના રોજ તૂટી પડવાથી બે જણાંનાં મોત અને ૨૯ લોકોને ઈજા પહોંચાડવાની ઘટના તમામ અમદાવાદીઓને યાદ...
- Advertisment -

Most Read

દિૃલ્હીને ૨.૭૪ લાખ કોરોના વેક્સિનને ડાઝ મળ્યા: મુખ્યમંત્રી કેજરીવાલ

અઠવાડિયામા ૪ દિવસ થશે રસીકરણ સમગ્ર દેશમા કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે રસીકરણના અભિયાનની તૈયારી કરવામા આવી રહી...

કૃષિ કાયદા અંગે સુપ્રિમે રચેલી કમિટીમાંથી ભુપેન્દ્રસિંહ માન હટી ગયા

ખેડૂતોના હિતો સાથે ખિલવાડ નથી કરી શકતો: માન કેન્દ્ર સરકારે લાગુ કરેલા ૩ કૃષિ કાયદાઓના વિરોધમાં ૫૦ દિવસોથી...

ટ્રમ્પનું બીજીવાર ઈમ્પીચમેન્ટ: પ્રતિનિધિ-ગૃહની મંજૂરી, સેનેટની બાકી

ટ્રમ્પ ફરી પ્રમુખપદૃ માટે ચૂંટણી નહીં લડી શકે, અમેરિકન સેનેટ નક્કી કરશે ડેમોક્રેટસની બહુમતીવાળા ગૃહમાં મહાભિયોગની દૃરખાસ્ત...

વાગરા તાલુકામાં ૫૦૦ કરોડના જમીન કોભાંડનો ખેડૂત હિતરક્ષક દળનો આરોપ

ખેડૂત હિતરક્ષક દળનો આજ રોજ ભરૂચમાં કાર્યક્રમ યોજ્યો હતો જેમાં અને ગુજરાત સરકારની નિષ્ફળતા અને નિસ્થુરતા અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. સાથે જ...
× Get Now Free E-Newspaper.