Saturday, January 23, 2021
Home Drinks

Drinks

જળ અભિયાન:લોથલ પાસેના છેવાડાના ગામો ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવતા ગામો બન્યા

ગુજરાતમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાનું અભિયાન હાલમાં ચાલી રહૃાું છે. ત્યારે સરકારે અનલોક ફેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને પાણીના નળના...

અમદાવાદમાં ‘નલ સે જલ યોજના હેઠળ ૧૩ હજારથી વધુ ગેરકાયદે જોડાણો કાયદેસર થયા

શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની માફક ગેરકાયદે પાણીના જોડાણો પણ સંખ્યાબદ્ધ પ્રમાણમાં છે. આ ગેરકાયદૃે જોડાણો શોધવા કોર્પોરેશન માટે કપરું કામ છે. શોધ્યા પછી...

અમદાવાદ પો.ટ્રાફિસ એસએસઆઇ દારૂના જથ્થા સાથે ઝડપાયો

રાજ્યમાં દારૂ પીવા કે વેચવા પર પ્રતિબંધ છે, છતા બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવા અથવા ડિલેવરી કરવા અને દારૂની ખેપ મારવા અનેક તરકીબો...

ગોલ્ડ મેડલ વિજેતા બિમલા મુંડા પરિવાર જીવડાવા માટે વેચે છે દેશી દારૂ

ઝારખંડની રહેવાસી બિમલા મુંડાએ કરાટેમાં ઘણા ગોલ્ડ મેડલ જીત્યા છે. બિમલાએ ગોલ્ડ મેડલ જીતીને પોતાના પરિવાર, વિસ્તાર અને રાજ્યનું નામ રોશન કર્યું...

મ.પ્રદેશના ઉજ્જૈનમાં ૭ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયાની આશંકા

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ૧૨ કલાકમાં સાત લોકોના મોત થયાં છે. બુધવારે ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં સાત લોકોના મૃતદેહ મળ્યા છે. દિવસભર એક બાદ...

તાઇવાનના રાષ્ટ્રપતિએ ભારતીય ફૂડના વખાણ કર્યા

ચીન સાથે શીંગડા ભરવનાર ટચૂકડા દેશ તાઈવાનના લોકો જ્યારથી ભારતે ચીન સામે જોરદાર ટક્કર આપી છે ત્યારથી ભારતની ચર્ચા કરી રહૃાા છે.બીજી...

બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ: સાત યુવક-યુવતી ઝડપાયા

અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતા એક હોટલ ખાતે બર્થ ડે મનાવી રહેલા બર્થ ડે બોય સહિત સાત યુવક-યુવતીને ઝડપી પાડ્યાં છે. પોલીસે થલતેજ...

દીવ, દમણ અને દાદરાનગર હવેલી જતા લોકો આનંદો

બાર એન્ડ રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી આપવામાં આવી રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં બંધ થયેલા સંઘ પ્રદેશ દમણ-દીવ-અને દાદરા...

શંકરિંસહ વાઘેલાની માંગણી પર ગૃહમંત્રી પ્રદિપસિંહનો જવાબગુજરાતમાંથી દારૂબંધી હટાવવી એ અશક્ય: ગૃહમંત્રી

છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરિંસહ વાઘેલાએ નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની...
- Advertisment -

Most Read

દિવસના અંતે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ -૭૪૬ પોઇન્ટ પટકાયો

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ -૭૪૬.૨૨ પોઇન્ટ એટલે ૧.૫૦% ટકાના...

CBIએ લાંચ કેસમાં પોતાના જ DSP સહિત ત્રણને દબોચ્યા

બેક્ધ કૌભાંડ કેસની મહત્વની ઇન્ફોર્મેશન લિક કરવા માટે લાંચ લેતા ઝડપાયા એક બેક્ધ કૌભાંડ કેસમાં ૫૫ લાખ રુપિયાની...

અશાંતધારામાં સુધારાની જોગવાઈનું જાહેરનામું બહાર પાડવા મુદ્દે હાઈકોર્ટનો મનાઈ હુકમ

વર્ષ ૨૦૨૦ અશાંતધારા કાયદૃામાં કરવામાં આવેલા સુધારાની કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓને પડકારાતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી મુદૃત સુધી વર્ષ ૨૦૨૦માં અશાંતધારા કાયદૃામાં...

અમેરિકાના પગલે ભારતે તિબેટનો મુદ્દો ઉઠાવ્યો તો બંને દેશોના સંબંધ ખતમ થશે: ચીન

ભારતના નિષ્ણાંતો અમેરિકાની ભાષા બોલી રહૃાા છે, પરંતુ ભારતમાં ચીન વિરુદ્ધ યુદ્ધ જીતવાની ક્ષમતા નથી વિસ્તારવાદૃની નીતિથી પીડાઇ...
× Get Now Free E-Newspaper.