હવે મગજની નસોને નુકસાન પહોંચાડી રહૃાો છે કોરોના, એમ્સમાં મળ્યો પહેલો કેસ

દૃુનિયાભરમાં ફેલાયેલું કોરોના વાયરસ સંક્રમણ હવે ફેફસાં ઉપરાંત શરીરના અન્ય હિસ્સાઓને પણ પ્રભાવિત કરીને હુમલા કરી રહૃાો છે. દિલ્હી સ્થિત

Read more

બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ એડવાઈઝરનો દાવો: કોરોનાને વેકસીનથી રોકી શકાશે નહીં

એક બાજુ આખા વિશ્ર્વમાં કોરોના વાયરસની ૧૫૦ વેકસીન પર કામ ચાલી રહૃાું છે ત્યારે ટોપ એક્સપર્ટે મોટો ઝટકો આપ્યો છે.

Read more

રાહુલ ગાંધીના ચીનને ૧૫ મિનિટમાં ભગાડી દેત નિવેદન પર અમિત શાહે બોલતી બંધ કરી દીધી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ કહૃાું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી એ ૧૯૬૨માં આપવામાં આવેલી તેમની સલાહ સાંભળવી જોઇએ. તે સમયે

Read more

અસમ-મિઝોરમ સરહદ વિવાદને લઇ ગૃહમંત્રી શાહે મિઝોરમના મુખ્યમંત્રી સાથે કરી વાત

અસમ-મિઝોરમ સરહદ વિવાદ પર સોમવારના રોજ આખો દિવસ બંને રાજ્યોના અધિકારીઓની વચ્ચે બેઠક ચાલી. મામલો એટલો વધી ગયો કે તેમાં

Read more

બિલની કોપી ન મળતા આપના ધારાસભ્ય ગૃહમાં આખી રાત ધરણાં પર બેઠા રહૃાા

પંજાબ વિધાનસભામાં નવા કૃષિ બિલ અંગે હોબાળો કૃષિ કાયદા અંગે બોલાવવામાં આવેલા પંજાબ વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રના પહેલા દિવસે

Read more

શોપિયા એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ કશ્મીરના શોપિયાંમાં આજે મંગળવારે સવારે સિક્યોરિટી દૃળો સાથેની અથડામણમાં બે આતંકવાદૃી ઠાર થયા હતા. તેમની પાસેથી એ કે ૪૭

Read more

પાકિસ્તાને ચીની એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવ્યો

ચીનના ફેંકેલા ટુકડાં પર જીવી રહેલા પાકિસ્તાને ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવી દીધો છે. માત્ર

Read more

વોટ્સએપ ગ્રૂપ પર અશ્ર્લીલ મેસેજ જતા ડેપ્યુટી સીએમએ કરી વાહિયાત દલીલ, ફરિયાદ

ગોવાના ડેપ્યુટી સીએમ ચંદ્રકાંત કવલેકર વિવાદમાં ફસાઇ ગયા છે. ડેપ્યુટી સીએમના મોબાઇલ ફોનમાંથી વોટ્સએપ ગ્રૂપ પર અશ્ર્લીલ મેસેજ મોકલ્યાના સમાચારથી

Read more

તાઇવાન અને ચીનના રાજદુતની વચ્ચે અથડામણલ રાજદુત થયો ઘાયલ

તાઇવાન અને ચીનના રાજદુતની વચ્ચે અથડામણ થયા બાદ બંને દેશોની વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. તાઇવાને આરોપ મૂકયો

Read more

વેક્સિન અંગે રિસર્ચ અને એને મોટે પાયે બનાવવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે: બિલ ગેટ્સ

અમેરિકન બિઝનેસમેન અને માઈક્રોસોફટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને મહામારી વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે આશા છે. ગેટ્સે કહૃાું, ભારતમાં થઈ રહેલાં રિસર્ચ

Read more
× Get Now Free E-Newspaper.